• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા ભાજપ ટીમ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો*

*તા:-22/7/2021 રોજ આપણા જામનગર જીલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા ના જન્મ દીવસ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ ના કાર્યકાળ ને એક વર્ષ પુર્ણ થયાની ઉજવણીમાં જોડીયા ભાજપ પ્રમુખ શ્રી ભરત ભાઈ દલષાણીયા ના નેત્રુત્વ મા જોડીયા ભાજપ યુવા મોરચા પ્રમુખ રાજવીર રાઠોડ તેમજ યુવા મોરચા ટીમ દ્વારા શામપર ગામ ખાતે વૃક્ષા રોપણના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા જીલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી આષીષભાઈ પરમાર, તાલુકા ભાજપ મહામંત્રી અરવીંદભાઈ રાઠોડ,જોડીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ,તાલુકા ઉપપ્રમુખ કીશોરભાઇ મઢવી,બક્ષીપંચ મોરચા પ્રમુખ સાગરભાઈ તોમજ સંગઠન ના કાર્યક્રતા અને ગામના આગેવાનો એ સાથ સહકાર આપી કાર્યક્રમ ને દીપાવ્યો.*…

જોડિયા તાલુકા ભાજપ

મીડિયા સેલ કન્વીનર

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*ગુજ કોસ્ટ ગાંધીનગર દ્વારા DO IT YOURSELF KIT નું ગુજરાત માં 100 શાળા ઓને વિતરણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI NEWS:અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

*જુનાગઢ જિલ્લાના એ.આઈ.એમ.આઈ.એમ.* *પાર્ટીના પ્રમુખ દ્વારા માંગરોળ મામલતદાર કચેરી ની કામગીરી બાબતે કલેક્ટર ને ફરિયાદ કરી*

Hello Morbi

Leave a Comment