• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સનાળા રોડ ઉમિયા સર્કલ થી રફાળેશ્વર રોડ રીપેરીંગ બાબતે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા તંત્ર જાગ્યો તો ખરું પણ*

મોરબી સનાળા રોડ ઉમિયા સર્કલ થી રાફલેશ્વર રોડ બાબતે મુખ્ય મંત્રી શ્રી ને રજુઆત કરતા તંત્ર ભર ઊંઘ માંથી જાગ્યું તો ખરું પણ ફક્ત ગણ્યા ગાંઠ્યા ખાડા ઓ જ બુર્યાં કદાચ અમુક ખાડા તેઓ ને દેખાય નહીં હોય અથવા તો હજુ પુરી ઊંઘ નહીં ઉડી હોય અને કદાચ અમુક નાના ખાડા ને મોટા થવા દેવા હશે અને પછી બુરશે ? તંત્ર ખાડા મોટા થવા ની રાહ જોઈ રહ્યું હશે . પરંતુ જો બધાજ ખાડા પુરવામાં નહીં આવે તો વૃક્ષા રોપણ નો કાર્યક્રમ તો થશે થશે ને થશે જ ,સ્થાનિક લોકો ત્યાર જ છે.

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

Related posts

*રાજસ્થાન થી વિરમગામ કતલખાને લઈ જવાતાં 66 પશુઓને પશુ પ્રેમીઓએ બચાવી લીધા!*

Hello Morbi

*ઉનામાં 20 માર્ચ કેન્સર ડે નિમિતે નિશુલ્ક ઓરલ ચેકઅપ કેમ્પનું આયોજન*

Hello Morbi

*ડીસાની પૂજ્ય લીલાશાહ કુટિયા માટે પૂજ્ય આનંદમંર્તિજી મહારાજ તરફથી આશીર્વાદ સ્વરૂપ મળેલ યોગદાન*

Hello Morbi

Leave a Comment