• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગરપાલિકા દ્વારા પણ લોકમેળો નહીં યોજવામાં આવે!*

કોરોના મહામારી અંતર્ગત મોટાભાગે તહેવારો નો ઉત્સાહ હળવો પડયો છે જ્યારે હાલ કોરોનાની ત્રીજી લહેર ના ભય સતત રહી છે જેથી તંત્ર વાહકો દ્વારા મોટાભાગના લોકમેળા રદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એવી જ રીતે મોરબી નગરપાલિકા દ્વારા પણ શ્રાવણ માસ દરમિયાન લોક મેળો નહીં યોજવામાં આવે તેવી સત્તાવાર જાહેરાત પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે

 

નોંધનીય છે કે કોરોના મહામારી ની પ્રથમ અને બીજી શહેરમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના લોકો ભય ભીત સાથે મોંઘવારી મંદીમાં સતત રહ્યા છે જ્યારે તહેવારોમાં જ નાના-મોટા ધંધા-રોજગાર કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અનેક પરિવારો માં આ વર્ષે પણ લોકમેળા નહીં હોવાના સમાચારથી જોર કા ઝટકા ધીરે સે! જેવો ઘાટ અનુભવી રહ્યા હોય તો નવાઈ નહીં.        *અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

Related posts

*મોરબી: બ્રહ્મસમાજ બેસણું સાદડી:*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તેમજ ગાયત્રી કેન્દ્ર મોરબી દ્વારા “આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ્ કાર્યક્રમ”યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગૌસેવા હેતુ મજબૂત ટીમ વર્કથી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા આયોજીત શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામ શ્રી ગૌરામકથા*

editor

Leave a Comment