• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ખાતે સૌરાષ્ટ્ર ભારતી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*

સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર

સંસ્કૃત આરતી જામનગર દ્વારા આયોજન જનપથ સંમેલન

ફેસબુક પર પંદરસો લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો અને સરાહના કરી.

સંસ્કૃત ભારતી જામનગર દ્વારા ૩૦ જાન્યુઆરી શનિવારના રોજ સંસ્કૃતભારતી જામનગર અને વિવિધ સામાજિક સંસ્થાઓ ના સહયોગ થી સંસ્કૃત જનપદ સંમેલન online માધ્યમથી યોજાઈ ગયું. જેમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકા માંથી જોડીયા ગામ ના રહેવાસી બ્રાહ્મ સમાજ નું ગૌરવ એવા જિગીષાબેન ઉદયભાઇ શાસ્ત્રી તથા વૈભવીબેન ઉદયભાઈ શાસ્ત્રી ભાગ લઈ બ્રાહ્મસમાજ નું ગૌરવ વધાર્યુ છે. હાલના યુગમાં અન્ય લૅન્ગવેજનો એટલો ટ્રેન્ડ વધ્યો છે જેને કારણે સંસ્કૃત ભાષા લુપ્ત થતી જાય છે જેમાં હાલમાં lockdown ને કારણે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર દ્વારા નિશુલ્ક ક્લાસ ચાલુ કરવામાં આવ્યા જેમાં જોડાય જીગીશાબેન અને વૈભવી બેન સંસ્કૃત કૃતિ મધુરાષ્ટકમ નૃત્ય રજૂ કરવામાં આવ્યુ . જે facebook અને youtube ચેનલ દ્વારા નિહાળવામાં આવ્યો. “youtube ચેનલ jigisha &vaibhavi Shastri “પર અપલોડ કરવામાં આવ્યો છે .જે આપશો નિહાળો અને લાઈક અને શેર કરો જેથી બંને દીકરીઓને પ્રોત્સાહન મળે અને આપના આશીર્વાદ મળતા રહે. જેથી આપણી સંસ્કૃતિ જણવાય રહે…

શરદ એમ.રાવલ..

હડિયાણા..

8160670219

Related posts

*જામનગર મુસ્લિમ અગ્રણી વાંકાનેર તાલુકા વિસ્તારમાં સમાજના અગ્રણીઓ સાથે કરી મુલાકાત*

Hello Morbi

આજે 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે 18 હજાર કરોડ, BJP એક કરોડ FARMERS ને ભેગા કરશે

Hello Morbi

*HELLO MORBI: નગરપાલિકાની સમસ્યા માટે મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા હેલ્ફલાઇન નબર જાહેર કરાયા*

editor

Leave a Comment