• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર- જલિયાણેશ્વર મહાદેવ ખાતે સોમવારે “બર્ફીલા બાબા અમરનાથ ( બરફ ના શિવલીંગ)” ના દર્શન યોજાશે*

 

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન સમગ્ર વિશ્વ ના વિવિધ શિવમંદીરો મા દેવાધિદેવ મહાદેવ ની આરાધના થઈ રહી છે ત્યારે શ્રાવણ માસ ના સોમવાર નો મહીમા અનેરો હોય છે. શ્રાવણ માસ ના સોમવાર દરમિયાન વિવિધ શિવમંદીરો મા ભક્તજનો માટે સવિશેષ આયોજન થતા હોય છે ત્યારે આગામી સોમવાર તા. ૧૬-૮-૨૦૨૧ ના રોજ મોરબી જલારામ મંદિર- જલિયાણેશ્વર મહાદેવ ખાતે *બર્ફીલા બાબા અમરનાથ ( બરફ ના શિવલીંગ)* ના દર્શન નુ ભક્તજનો માટે આયોજન કરવા મા આવે છે. દર્શન સાંજ ના ૫ થી ૯ કલાક દરમિયાન ખુલ્લા રહેશે. મોરબી ની ધર્મપ્રેમી જનતા ને શિવ લીંગ ના દર્શન તેમજ શિવજી ની આરાધના માટે પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે તેમ સંસ્થા ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, અનિલભાઈ સોમૈયા એ યાદી મા જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોટા દહીસરા ગામમા જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહીબિશન ના ગુના સંડોવાયેલ ઇસમ ને પાસા એકટ હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:પડધરી: ઘનશ્યામપુર ખોખરી ગામેથી પરપ્રાંતીય ભારતીય બનાવટની ઇગ્લીસ દારૂનો જથ્થો પકડી પાડતી પડધરી પોલીસ*

editor

Leave a Comment