• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધ્વનિત સિહ બોરોના ને સન્માનિત કરાયા*

શરદ એમ.રાવલ.. હડિયાણા..જોડિયા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ની ફરજ બજાવતા શ્રી ધ્વનિતસિંહ ભરતસિંહ બોરાણાને કોરોના વાઇરસ ની મહામારીમાં તેમને પોતાની ફરજ ઉપર કોરોના વોરિયસ તરીકે ની મહત્વની ભૂમિકા નિભાવી હતી. અને covid..19 દરમ્યાન તમામ પ્રકારની કામગીરી બજાવી હતી. તેના ભાગરૂપે તા.15 મી ઓગસ્ટના રોજ 75 માં સ્વતંત્રતા પર્વની નિમિત્તે તાલુકા વહીવટી તંત્ર..જોડિયા સ્વતંત્ર દિનની ઉજવણી.2021.જોડિયા તાલુકાના પ્રાંત અધિકારી શ્રી ડી.વી.ડોબરિયા સાહેબ અને જોડિયા મામલતદાર શ્રી પી.કે.સરપડદિયા દ્વારા સારી કામગીરી કરી હતી. તેઓને પ્રમાણ પત્ર આપવામાં આવેલ. આ પ્રમાણ પત્ર જોડિયા નાયબ મામલતદાર શ્રી ગોહિલ સાહેબ ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું…..

 

Related posts

*રાજકોટમાં ટ્રોમા સેન્ટર મા ઇમર્જન્સી દર્દીઓમાં ને હાલાકી ફરજ પરના કર્મચારીઓ માનવતા મૂકી તોછડું વર્તન કરવા લાગ્યા!?*

Hello Morbi

*વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબીમાં ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: આગામી ૨૬મી એ મોરબી ખાતે તાલુકા કક્ષાનોઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

Leave a Comment