• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુન્ની મુસ્લિમ સુમરા સમાજના મહિલા એડવોકેટ શહેનાઝ બાનું સમગ્ર મુસ્લિમ સમાજ સહિત સમગ્ર સુમરા સમાજ નું ગૌરવ શુભેચ્છાઓ ની વર્ષા*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

 

“દીકરી દીકરો એક સમાન ની કહેવતને સાર્થક કરતા સુમરા સમાજના રીટાયર્ડ પોલીસમેન દાઉદ ભાઈ સુમરા ની દીકરી એ સમાજમાં પ્રથમ વકીલ ની સનદ પ્રાપ્ત કરી”

 

 

મોરબી શહેર જિલ્લામાં સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજ સહિત સુન્ની મુસ્લિમ સુમરા સમાજનું ગૌરવ સમા શહેનાઝ બાનુ તાજેતરમાં જ કાયદાકીય શિક્ષણ પ્રાપ્ત કરી વકાલત કરવા માટે એડવોકેટ તરીકેની સનદ પ્રાપ્ત કરી છે જેથી સમગ્ર મુસ્લિમ સમાજ સહિત સુન્ની મુસ્લિમ સુમરા સમાજનું ગૌરવ પ્રાપ્ત કર્યું હોય તેમ સુમરા સમાજમાં પ્રથમ દીકરી શહેરનાઝ બાનુએ એલએલબી નો અભ્યાસ કરી વકીલ બન્યા છે જેથી સમગ્ર સુમરા સમાજ સહિત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ગૌરવ મહિલા એડવોકેટ શહેરનાઝ બાનું ને શુભેચ્છાઓ ની વર્ષા થઇ રહી છે ત્યારે નોંધનીય છે કે દીકરી દીકરી એક સમાન સરકાર દ્વારા દીકરી ભણાવો દીકરી બચાવો ના સૂત્ર સાર્થક કરી બતાવતા દાઉદ ભાઈ સુમરા

 

 

મોરબી જિલ્લા સુની મુસ્લિમ સુમરા સમાજ ના રિટાયર્ડ પોલીસ મેન દાઉદભાઈ ઈસ્માઈલભાઈ ની પુત્રી સહેનાજ દાઉદભાઈ સુમરા જે સુમરા સમાજના પ્રથમ મહિલા વકીલ બનતા સમગ્ર મોરબી જિલ્લા માથી મિત્ર સર્કલ અનેક સમાજ ના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો એ સુભેક્ષા પાઠવી તેમજ એડવોકેટ તરીકે ખૂબ સિધ્ધી મેળવે એવી લાગણી વ્યક્ત કરી છે

Related posts

*મોરબી નાગરિક બૅંકના ચરેમન પદે ઉપેન્દ્રભાઈ કાથરાણીની નિયુક્તિ વાઈસ ચેરમેન પદે આપાભાઈ કુંભરવડિયા ની નિયુક્તિ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લા પંચાયત કર્મચારી યુવાન ની પ્રમાણીકતા રોકડા ને ડોકયુમેન્ટ ભરેલ પાકિટ મુળ માલિક ને પરત કર્યુ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના* *અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ*

editor

Leave a Comment