• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લાયન્સ ક્લબ નજર બાગ મોરબી દ્વારા ડીસ્ટ્રીકટ ગવર્નર મુલાકાતે આવતા વિવિધ કાર્યક્રમો યોજાયા*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

 

“વૃક્ષારોપણ ચાય પે ચર્ચા TTW ટીચર ટ્રેનીંગ વર્કશોપ સિનિયર નું સન્માન અને વેક્સિન કેમ્પ સહિતના બે દિવસમાં વિવિધ કાર્યક્રમો યોજાયા”

 

 

મોરબી શહેરમાં વિવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા લાયન્સ ક્લબ નજર બાગ મોરબી દ્વારા તાજેતરમાં જ તારીખ 23 9 2021 ના રોજ હાલના સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી લાયન્સ કલબ નજર બાગ મોરબી દ્વારા કોરોના મહામારી અંતર્ગત રસીકરનનો કેમ્પ રાખવાનું આયોજન કરાયું હતું જેમાં ડીસ્ટ્રીક અધ્યક્ષ ની હાજરીમાં મોરબી સનાળા રોડ ખાતે આવેલ પી જી પટેલ કોલેજમાં વેક્સિન કેમ્પ યોજાયો હતો જેમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સતત બે દિવસ સુધી જાગૃતિ અભિયાન અંતર્ગત સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી વૃક્ષારોપણ તેમજ સિનિયર નું સન્માન સમારંભ સહિત કાયકમ યોજાયા. ટીચર ટેનીગ નુ ઇન્ટરનેશનલ ટ્રેનર ફેકલ્ટી નું માર્ગદર્શન યોગેશભાઈ પોટા એ પૂરું પાડ્યું હતું. વિગેરે કાર્યક્રમો સતત બે દિવસ સુધી યોજાયા હતા જેમાં ગત તા.૨૨-૨૩-૯-૨૦૨૧ સુધી લાયન્સ ક્લબ નજરબાગ મોરબી દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં ડિસટીક અધ્યક્ષ સહિત પ્રમુખ..લા.ડો.પ્રેયસ પંડ્યા.સેક્રેટરી.લા.દિનેશ વિડજાડીસ્ટ્રીક્ટગવર્નરલાયન્સ.વસંતભાઈ.મોવલિયાપીડીજી.સં.ચંદ્રકાંતભાઈ દફતરી

ખજાનચી.લા.જયદીપ બારા

રીજીયન ચેરમેન કવેસટ.રવિનદૃ ભટ્. ડીસી.રાકેશ નાકરાની

ડીસ્ટ્રીક્ટ ડાયાબીટીસ ચેરમેન ડો.જયેશ પટેલ

ઝોન ચેરમેન.તુષાર દફતરી.રીજીયનચેરમરમેશ રૂપાલા મેમ્બર્સ.રમનીક ચંડીભમમર.કે.પી.ભાગીયા

મનિષ પારેખ.સમીર ગાંધી.વિપુલ પટેલ.

પ્રદીપભૂવા.ધીરજઆદરોજા.હજાર રહ્યા

Related posts

*મોરબીના રવાપર રોડ પર નરસંગ ટેકરી પાછળ સરસ્વતી હાઇટ્સ એપાર્ટમેન્ટ માં પાર્કિંગ કરેલી સ્કોર્પિઓ કાર ની ચોરી*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: ખરીફ પાકોના બિયારણની ખરીદી અંગેનીમાર્ગદર્શીકા જાહેર કરાઇ*

editor

Leave a Comment