• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરાઇ*

ટંકારા : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા મોરબી જીલ્લાના ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.                              ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે ભાવનાબેન રમેશભાઈ કૈલા, મહામંત્રી તરીકે જયશ્રીબેન વિનોદભાઈ સીણોજીયા, ઉપપ્રમુખ તરીકે પુષ્પાબેન દિનેશભાઈ પીલોતપરા અને શિતલબેન રવજીભાઈ હણ, મંત્રી તરીકે દયાબેન મકેશભાઈ ઢેઢી, હિનાબેન એમ. ઢેઢી, નિતાબેન ગીરીશભાઈ ચૌહાણ અને ગીતાબેન અજયભાઈ સોલંકી તેમજ કોષાધ્યક્ષ તરીકે જયાબેન રવજીભાઈ જારીયાની વરણી કરવામાં આવી છે.

Related posts

*હડીયાણા મુસ્લિમ ભાઈઓ દ્વારા ઈદ ની ઉજવણી અને નમાજ ઘરે જ અદા કરવા માં આવી*

Hello Morbi

*મોરબી જિલ્લા પંચાયતની જેતપર બેઠક ઉપર ભાજપના ખરા લોક સેવક અને યુવા ઉમેદવાર અજયભાઈ લોરીયાનો ઝંઝાવાતી પ્રચાર ના શ્રી ગણેશ*

Hello Morbi

*ધ્રોલ જોડીયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સભ્યોની નિમણૂક કરાય*

Hello Morbi

Leave a Comment