• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હવે બુટલેગર તથા જુગારીઓની ખેર નથી ગીર સોમનાથ જિલ્લામાં જુગારીઓના માનસ પર પોલીસનો એક ડર પેસે તે હેતુ થી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં પ્રોહિબિશનના કુલ ૨૨૧ તથા જુગારના કુલ ૧૮ કેસ કરી કુલ રૂ ૮૨૫૭૭૨ નો મુદ્દામાલ કબજે કરી કુલ ૩૪૧ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરતી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ગીર સોમનાથ પોલીસ

ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી તેમજ જુનાગઢ રેન્જ ડીઆઈ જી પી

મનિન્દર પ્રતાપ સિંહ પવાર ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી તથા એએસપી ઓમ પ્રકાશ જાટ ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ થાય તેમજ આવી પ્રવૃત્તિ કરતા આવા ઇસમો માનસ ઉપર પોલીસ અને ફાયદા નો ડર પેસે તે હેતુથી વધુ માં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ છે જે અનુસંધાને છેલ્લા એક અઠવાડિયામાં ગીર સોમનાથ પોલીસ દ્વારા આ સૂચનાઓને એક મિશન તરીકે લઈ વિદેશી દારૂના ફુલ ૩૬ કેસો કરી કુલ મુદ્દામાલ રૂ ૪.૪૭.૮.૪૫ કબજે કરી કુલ ૮૦ આરોપીઓને અટક કરવામાં આવેલ તેમજ દેશીદારૂના કુલ ૧૮૫ કેસો કરી કુલ ૩૭૦૫૭ નો મુદ્દામાલ કબજે કરી કુલ ૧૯૦ આરોપીઓની અટક કરવામાં આવેલ છે.તેમજ જુગાર ધારા માં કુલ ૧૮ કેસો કરી કુલ ૩૪૦૮૭૦ નો મુદ્દામાલ કબજે કરી ૮૦ આરોપીઓને અટક કરવામાં તેમજ આવેલ આમ કુલ રૂપિયા ૮૨૫૭૭૨નો મુદ્દામાલ કબજે કરી ૩૪૧ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

 

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસની કડક કાર્યવાહી બુટલેગર તથા જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે

 

 

Related posts

*મોરબી:નગર પાલિકા ના ચીફ ઓફિસર ની બદલી રોકવા મુખ્યમંત્રી ને લખેલ પત્ર ની અસર સંદીપસિંહ ઝાલા નો જૂનો બદલી ઓર્ડર રદ*

Hello Morbi

*મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મો૨બી ત્રાજપ૨ ચોકડી પાસેથી નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment