• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ગરબા હરીફાઈનું આયોજન*

આરીફ દિવાન દ્વારા મોરબી: મોરબી શહેર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા તા. ૧૫-૧૦ ને દશેરાના દિવસે બપોરે ૪ થી ૭ કલાકે ઓપન મોરબી ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૫ વર્ષથી ૧૫ વર્ષ સુધીની દીકરીઓ ભાગ લઇ શકશે જે સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને ઇનામો તેમજ ભાગ લેનાર તમામ ખેલૈયાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે

 

જે સ્પર્ધામાં ભાગ લેવા માટે ૫૦ રૂ એન્ટ્રી ફી ભરવાની રહેશે એન્ટ્રી નોંધાવવા માટે તા. ૦૫ થી તા. ૧૦ સુધીમાં વંદનાબેન જોષી ૮૧૨૮૬ ૩૮૩૮૦, ભાવેશ દોશી ૯૪૨૬૯ ૪૨૪૪૯, ધર્મિષ્ઠ!બેન વ્યાસ ૯૯૭૮૪ ૮૧૨૯૦ અને હર્ષદભાઈ ગામી ૯૮૯૮૮ ૮૬૫૮૫ પર નામ નોંધાવવા જણાવ્યું છે

Related posts

*મોરબી પુલ દુર્ઘટનામાં હતભાગીઓને શોધવા આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન* 

Hello Morbi

*શાંતિધામ ડીસા ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલ સરકારી દવાખાનું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સિરામિક ટાઇલ્સની ફેક્ટરીઓના ઉધાર માલ ખરીદી લીધા પછી સિવિલ કોર્ટમાં નાદારી નોંધાવી અરજી કરેલ તે અરજી ચેન્નાઇ કોર્ટે રિજેક્ટ કરી*

editor

Leave a Comment