• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માંગરોળ એન બી શેખ સેકન્ડરી સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, ચીખલીયા હોસ્પિટલના સ્ટાફે સેવા આપી*

માંગરોળની એન બી શેખ સેકન્ડરી સ્કુલ ખાતે મફત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પ જુનાગઢની ખ્યાતનામ હોસ્પિટલ ત્રિમૂર્તિ હોસ્પિટલના ઉપક્રમે યોજાયો હતો.

જેમાં તમામ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી જેમાં 400 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

*આ કેમ્પમાં એન્ડોસ્કોપી,PFT અને BMD ટેસ્ટ જેવા મોંઘા ટેસ્ટ મફતમાં કરી આપવામાં આવ્યા હતા*

 

તમામ ડોક્ટરો અને મહેમાંનોનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું..

આ કાર્યક્રમમાં ડો. ડી પી ચીખલીયા અને તેમની ટીમ દ્વારા પ્રશંસા પાત્ર સેવા આપી હતી.

આ કાર્યક્રમમા શહેરના નામાંકિત લોકોએ હાજરી આપી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ નો કાર્યક્રમ શ્રીસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા- બાલંભા ખાતે યોજાયેલ*

editor

*HELLO MORBI NEWS:મોરબી માહિતી કચેરી ખાતેથી માહિતી મદદનીશ કુ. જલકૃતિ મહેતાને ભાવભીની વિદાય અપાઈ*

editor

*માળિયા તાલુકાના મેઘપર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment