• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સાસરીયા તથા પતિના ત્રાસથી તરછોડાયેલ પીડિતાને ૧૮૧ અભયમ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી તેને આશ્રયગૃહમાં મુકવામાં આવ્યા*

રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં મોરબી સિટીમાથી થર્ડ પાર્ટી દ્વારા ૧૮૧ માં ફાેન કરી મદદ જણાવ્યુ કે એક બેન છેલ્લા પંદર દીવસથી આમથી તેમ ફરી રહ્યા છે અને તેમની સાથે એક બાળક પણ છે માટે તેમને મદદની જરૂર છે .તુરંત મોરબી 181 ટીમના કાઉન્સેલર રસીલા બેન કુંભાણી પોલીસ જયશ્રી બેન તથા પાયલોટ ભરત ભાઈ સ્થળ પર પહોચ્યા અને પીડિતા બહેન સાથે વાત કરવાની કોશિશ કરી,વાત કરતા જણાયું કે તે ગુજરાત બહારના છે અને તે ગુજરાતી ભાષા સમજી શકવામાં સક્ષમ નથી .આથી અમારી ટિમ દ્વારા આજુબાજુ પૂછપરછ કરવામા આવી તો એક ભાઈ મળી આવ્યા કે જે આ બેનની વાત સમજી શકે અને તેના દ્વારા જાણવા મળ્યું કે તે બિહારના છે અને તે પરિણીત છે પરંતુ તેના પતિએ બીજા લગ્ન કરી લીધાં છે અને પત્ની તથા બાળકને ઘરમાંથી કાઢી મુક્યા છે.પિયરમાં પણ માતા પિતા હયાતી ન હોઈ અને ભાઈ સાથે રાખવા તૈયાર ન હોય તો પરિણીતા બાળકને લઇને નીકળી ગયેલ છે.અને ગુજરાત માં આવીને મજૂરી કરીને તેનું તથા તેના બાળકનું ભરણપોષણ કરે છે. પરન્તુ હવે તે પોતાનાં વતન પરત જવા માંગે છે.આથી 181 ટીમે પીડિતાનુ કાઉસેલિંગ કર્યું તથા તેને આશ્વાસન આપી આશ્રય અને અન્ય મદદ માટે વન સ્ટોપ સેન્ટર ખાતે લઇ જવામાં આવેલ

Related posts

*આગામી ૧૩ અને ૨૦ ડિસેમ્બરે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*ખેડા જિલ્લાનું ગૌરવ એવા મુસ્લિમ ઉદ્યોગપતિ અગ્રણી અમારા વડીલ જનાબ હાજી ખમીસાભાઈ સંધી હંમેશા એજ્યુકેશનને અગ્રીમતા આપતા રહ્યા છે…!!*

Hello Morbi

*કોળી કેરિયર એકેડમી વાંકાનેર દ્વારા પોલીસ ભરતીના તાલીમ વર્ગનું લાભપંચમીથી શુભારભ*

Hello Morbi

Leave a Comment