• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના વાવડી ગામે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો*

આજ રોજ જોડિયા તાલુકાના વાવડી ગામે જામનગર જિલ્લાના પચાયત પ્રમુખશ્રી ધરમસીભાઈ ચનીયારા અને જોડિયા તાલુકાના પ્રમુખશ્રી ભરતભાઇ દલસાણીયા અને જોડિયા તાલુકા વિકાસ અધિકારી કુ.માધુરીબેન કે. પટેલ.અને જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભાવેશ ભાઈ મકવાણા અને જોડિયા તાલુકા પંચાયતના ઉપ. પ્રમુખ.શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ ની આગેવાની હેઠળઆશરે 1500 જેટલા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં વાવડી ગ્રામ પંચાયતના સરપંચ શોભનાબેન વી. મકવાણા.અને ઉપ.સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી અને આહીર સમાજ વાવડી ના પ્રમુખશ્રી પ્રભાતભાઈ આર. બાલસરા અને આહીર સમાજના આગેવાનો સુખાભાઈ મકવાણા. કારૂભાઈ સોનારા.રવાભાઇ એમ. ડાંગર.જેસંગભાઈ પીઠાભાઈ મકવાણા અન્ય સાથે મળી ને આશરે 1500 જેટલા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…….

જોડિયા તાલુકા ભાજપ

મીડિયા સેલ કન્વીનર

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*HELLO MORBI: કોરોના કાળથી બંધ પડેલી એસટી બસનો રૂટો ચાલુ કરવા તંત્રને જીવણભાઈ કુંભારવાડિયા ની રજૂઆત*

editor

*HELLO MORBI NEWS: ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમાજ ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવાના મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ*

editor

*ટંકારામાં અશહ ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી આશરે એક ઈચથી વધુ વરસાદ પડતા ગરમીમાં થોડી રાહત મળી*

Hello Morbi

Leave a Comment