• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના પીપળી ગામે ઇ શ્રમ કાર્ડ કાઢવા માટે કેમ્પ યોજાયો*

*અહેવાલ અને તસ્વીર જનક રાજા*તારીખ 11/12/2021 ને શનિવાર ના રોજ મોરબી જિલ્લા રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ દ્વારા પીપળી ગામ ગજાનન પાર્ક માં ઈ – શ્રમ કાર્ડ કાઢવાના કેમ્પ નું આયોજન કરેલું જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધર્મિષ્ઠા બેન વ્યાસ, ગુજરાત પ્રદેશ કન્વીનર બિંદિયા બેન, મોરબી જિલ્લા મહા મંત્રી હિરેન ભાઈ, મોરબી જિલ્લા કન્વીનર લતા બેન, ભૂમિ બેન અને અમર ભાઈ સહ હોદેદારો હાજર રહ્યા હતા

Related posts

*HELLO MORBI NEWS:મોરબી તાલુકા પો.સ્ટે.ના ઇંગ્લીશદારૂના ગુનામાં છેલ્લા ૬ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શહીદ જવાનોના પરિવારના લાભાર્થે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા ‘પાટીદાર નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય થી દિવ્ય જાજરમાન આયોજન*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ શ્રી કાન્તિલાલ અમૃતિયા અને હેડ કોચ શ્રી નિશાંત જાની ની મુલાકાત*

editor

Leave a Comment