• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના નવનિયુક્ત વિવિધ હોદ્દેદારોની નીમણુંક પત્ર સાથે સ્વાગત કાર્યક્રમ યોજાયું*

તસવીર અહેવાલ હશનશા દરવેશ લાલપુર

જામનગર જિલ્લાના સિક્કા ગામ ખાતે તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઇ ઠાકોર ની સુચના તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા નાં માર્ગદર્શનથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ મા ઉપસ્થિત મહેમાન જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ઉપેન્દ્રસિહ જાડેજા,સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રભારી અને જામનગર શહેર કોંગ્રેસ ના મહામંત્રી હારુનભાઇ પલેજા,સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અસગર હુશેન સુંભણીયા, સિક્કા નગરપાલિકા નાં ચેરમેન કાદરબાપુ , ઉપ પ્રમુખ અસગર દાઉદ ગંઢાર , જામનગરજીલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી ચેતનભાઇ મોરી, ભરતસિહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ દાઉદ ભાઇ ગંઢાર , જામનગર જીલ્લા કોંગ્રેસ ના માલધારી સેલના અધ્યક્ષ બાલુભાઈ લુણા,જામનગર તાલુકા પંચાયતના સદસ્ય ગિરિરાજસિંહ રાઠોડ, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી ચંદ્રસિંહ જાડેજા , વરિષ્ઠ આગેવાન લગધિરસિહ સિક્કા નગરપાલિકા નાં સદસ્યો અસગર ભાઇ,વલી બાપુ , અબુબકર સુંભણીયા, અફસાનાબેન, શહેર કોંગ્રેસ ના હોદ્દેદારો, વિવિધ સમાજ ના આગેવાનો, જમાતના પ્રમુખો , જમાતના આગેવાનો કોંગ્રેસ પક્ષના ખમીરવંતા કાર્યકરો તથા શહેર ના તમામ નાગરિકોએ આ કાર્યક્રમ મા હાજરી આપેલ હતી …..

 

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ચેતનભાઇ મોરી મહામંત્રી જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ તસવીરમાં નજરે પડે છે

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો કે વ્યક્તિઓએ વાહનોની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક*

editor

*ઠાકોર સમાજ દ્વારા અજયભાઈ લોરિયા ની સેવા બિરદાવવા બદલ ઠાકોર સમાજ નો આભાર વ્યક્ત કરતા અજયભાઈ અજયભાઈ લોરિયા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

Leave a Comment