• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના રવાપર ગામની ખરાબાની જમીન પર થયેલા દબાણ હટાવવા રજૂઆત*

પ્રતિ, તા. ૨૪/૦૧/૨૦૨૨.

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ

ગુજરાત રાજ્ય

નવા સચિવાલય

ગાંધીનગર

 

વિષય – મોરબી ના રવાપર ગામ ની આસપાસ માં સરકારી ખરાબા ઓ માં થયેલ ગેરકાયદેશર દબાણો હટાવી સાચા માગણી દરો ને જમીન ફાળવવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી.

 

જય ભારત શાથ ઉઅરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે મોરબી જીલ્લા માં મોરબી શહેર ને અડીને આવેલ રવાપર ગામ કે જે હાલ મોરબી શહેર નો જ એક ભાગ બની જવા પામેલ છે.

 

આ રવાપર ગામમાં ઘણા સરકારી ખરાબા ઓ આવેલ છે. હાલ માં આ ખરાબા ઓ ઉપર આવારા તત્વો દ્વારા કબજો જમાવવામાં આવેલ છે. આ જમીન ખુબજ કીમતી જમીનો છે. પરંતુ સરકારી તંત્ર મુક બની ને તમાશો જોયા કરે છે. પરંતુ કોઈ એક્શન લેતું નથી. જાણે કે આ દબાણો થાય છે. તેમાં તંત્ર ની મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે.

 

લોકો દ્વારા થતી વાતો મુજબ તો તંત્ર ને પોતાનું ખિસ્સું ભરાય તેમાજ રસ છે. પરંતુ સરકારી કીમતી જમીન જાય તો વાંધો નથી.

 

તો અમારી આપ સાહેબ પાસે નમ્ર વિનતી સાથે માંગણી છે કે, આવા તત્વો ઉપર લેન્ડ ગેમ્બ્રિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો મોરબી જીલ્લા કલેકટર શ્રી ને કરવા વિનતી.

 

અમોને જો પૂછવામાં આવશે તો ક્યાં ક્યાં આવા દબાણો થયા છે. તો અમો તપાસ કરનાર અધિકારી શ્રી ને સત્ય હકીકત બતાવીશું તો આ બાબતે યોગ્ય કરવા વિનતી.

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૨) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૩) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય

ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુબિયા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:સિરામિક ઉદ્યોગ ગાંધીનગર ખાતે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇન્ડિયન સિરામિક એશિયા ૨૦૨૩નું આયોજન*

editor

*મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ૩ જે પાલિકા ના ઉપપ્રમુખ નો વોર્ડ છે ત્યાંતહેવારો ના સમયે જ અંધકાર નગરપાલિકાની બિન આવડતની સ્ટ્રીક લાઈટો ચાડી.ખાય છે મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

Leave a Comment