• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત જામનગરના સ્લમવિસ્તારોના બાળકો માટેના ફ્રી એજ્યુકેશન કલાસમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન* 

તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત જામનગરના સ્લમવિસ્તારોના ફ્રી એજ્યુકેશન કલાસમાં બાળકો માટે ” આપડા તહેવારો” વિષય પર વક્તૃત્વ સપર્ધાનુ સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં દરેક બાળકોએ હોંશભેર ભાગ લીધેલ અને પોતાની સુંદર કૃતિઓ રજુ કરેલ. જેની સંપૂર્ણ તૈયારી ક્લાસ ટીચર ભાવનાબેન મહેતાએ કરાવેલ.

સ્પર્ધા બાદ દરેક બાળકોને એજ્યુકેશનલ ગિફ્ટ આપવામાં આવેલ અને ઘરનો જ બનાવેલ શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવેલ.

નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ રાઠોડ, આશાબેન રાઠોડ, ભાવનાબેન મહેતા તથા જામનગર ની ટીમે સુંદર જહેમત ઉઠાવેલ.

સંસ્થાની સેવાકીય કાર્યોની વધુ માહિતી માટે અને આપનો અમૂલ્ય સહયોગ આપવા માટે સંસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠોડ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાયો*

editor

*HELLO MORBI:તપોવન વિદ્યાલય મોરબી ખાતે ધોરણ – 10 અને 12 નાં બોર્ડના વિદ્યાર્થી માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આવતી કાલે મેગા ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પઆ પુષ્ય નક્ષત્ર નિમિતે એટલે કે તારીખ𝟐𝟒/𝟎𝟒/𝟐𝟎𝟐𝟔 ને શુક્રવારે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ*

editor

Leave a Comment