• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા-કંડલા રોડ, વિશાલા હોટલ પાછળ ખેતરમાં રેતીના ઢગલામાં છુપાવી રાખેલ દેશી દારૂ લી-૯૫૦* *કી.રૂ.૧૯,૦૦૦/-નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

માળીયા-કંડલા રોડ, વિશાલા હોટલ પાછળ ખેતરમાં રેતીના ઢગલામાં છુપાવી રાખેલ દેશી દારૂ લી-૯૫૦
કી.રૂ.૧૯,૦૦૦/-નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૦૬/૦૪/૨૦૨૩
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, તથા પો.કોન્સ. નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગીરાહે મળેલ હકિકત આધારે માળીયા-કંડલા રોડ, વિશાલા હોટલ પાછળ આવેલ આરોપીના રહેણાંક મકાન પાછળ આવેલ ખેતરમાં રેતીના ઢગલામાં છુપાવી રાખેલ દેશી દારૂ લી-૯૫૦ કી.રૂ.૧૯,૦૦૦/- નો જથ્થો પકડી પાડી માળીયા મિયાણા પો.સ્ટે.માં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આમ, ક્રાઇમ બ્રાંચ મોરબીને દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
પકડવાના બાકી આરોપીના નામ સરનામા (૧) સુલતાન ઉર્ફે ટપુસ રસુલભાઇ મિયાણા રહે. માળીયા વિશાલ હોટલ પાછળ વાંઢ વિસ્તાર
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) પ્લાસ્ટીકના દેશી દારૂ ભરેલ બાચકા નંગ-૨૧ દારૂ લી-૯૫૦ કી.રૂ. ૧૯,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી

Related posts

*HELLO MORBI:મોરબી સિરામિક ઉદ્યોગમાં એલપીજી ના વપરાશ અંગે સલામતીના ભાગ રૂપે સેમિનાર યોજાયો*

editor

*મોરબી બે વર્ષ બાદ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે*

Hello Morbi

ચીનના ત્રણ શહેરોમાં કોરોનાના નવા કેસ આવતા હડકંપ, લાખો ટેસ્ટિંગ, શાળા બંધ

Hello Morbi

Leave a Comment