• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

સૂલતાનપુર શાળા માં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું

માળીયા મિંયાણા તાલુકાની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષણ ની સાથે સાથે સાંસ્કૃતિક બાબતો નું શિક્ષણ પણ આપવામાં આવે છે અને તે શિક્ષણ થી બાળકો માં આપણી ભવ્ય સંસ્કૃતિ ને યાદ કરાવી અને ભુલાતી પરંપરાઓ ને ફરી થી ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે

 

આપણી ભવ્ય સંસ્કૃતિ ની સભ્યતા ને યાદ કરતો અને બાળકો ને સામાજિક વિજ્ઞાન માં ઉપયોગી એવો મુદ્દો એટલે વિવિધતામાં એકતા મુદ્દા સાથે બાળકો ને ઝડપી થી યાદ રહે તે માટે એક વેશભૂષા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સામાજિક વિજ્ઞાન ના શિક્ષક નું માનવું છે કે બાળકો સામાજિક વિજ્ઞાન માં વાંચવા કરતાં જોઈ ને અને સાંભળીને વધુ યાદ રાખી શકે છે તો આ વેશભુષા પણ એનો જ એક શિક્ષણ ને લગતો ભાગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન રિશેસ ના સમય માં જ કરવામાં આવે છે જેથી બાળકો વધુ સરળ રીતે સમજી શકે

Related posts

*મોરબીના મહેન્દ્રનગર ના ધાયડી વિસ્તારમાં ભરાતા વરસાદના પાણીના નિકાલ માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા કે ડી બાબરવા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા આગામી ૨૬ ડિસેમ્બરે યોજાશે*

editor

*HELLO MORBI NEWS:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે મોરબી ખાતે યોગ શિબિર યોજશે*

editor

Leave a Comment