• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*તાલુકા કક્ષાનાં ખેલ મહાકુંભમાં કુંતાસી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકનો ઉત્કૃષ્ઠ દેખાવ*

ગુજરાત રાજ્યમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાનાં રમતવીરો તૈયાર થાય અને ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તે હેતુ થી રમત-ગમત વિભાગ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત તારીખ 24 માર્ચનાં રોજ માળીયા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ મેઘપર ખાતે યોજાયો હતો.જેમાં માળીયા તાલુકાની કુંતાસી પ્રાથમિક શાળાની કબડ્ડી ટીમ અન્ડર ફોર્ટીનમાં બન્ને રાઉન્ડમાં સુંદર દેખાવ કરી વિજય મેળવ્યો હતો.સાથે શાળાના શિક્ષક બેચરભાઈએ ઓપન કેટેગરીમાં ઊંચી કૂદ અને લાંબી કૂદ માં મેદાન માર્યું હતું.હવે આ વિદ્યાર્થીઓ અને શિક્ષક આવતા અઠવાડિયે જિલ્લા કક્ષાએ મોરબી ખાતે ભાગ લેવા માટે જશે.

Related posts

*અવસાન નોંધ હડીયાણા ભાનુ બેન મહેન્દ્રભાઈ કુબાવત*

Hello Morbi

*બંધારણ દિવસ ની ઉજવણી મોરબી કલેટરશ્રી ની કચેરી માં કર્મચારી ઓ એ આમુખનું વાંચન કર્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોટા દહીસરા ગામમા જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

editor

Leave a Comment