• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બાલાચડી પ્રાથમિક શાળા ખાતે આગ ઓલવવાનો ડેમો સ્ટેશન અપાયું*

આજરોજ શ્રી બાલાચડી પ્રાથમિક શાળા ખાતે આપત્તિ અને વ્યવસ્થાપન તેમજ સમયાંતરે વિદ્યાર્થીઓને આગ લાગે તો અગ્નિશમન નુ પ્રશિક્ષણ મળે તેના માટે થઈને આચાર્ય શ્રી મુકેશભાઈ ના માર્ગદર્શન નીચે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધા વિદ્યાર્થીઓને આગ લાગે તો કઈ રીતે આગ ઓલવવાનું કાર્ય કરવું જેનું માર્ગદર્શન આપી લાઈવ ડેમો કરેલ હતો આ કાર્યમાં ધોરણ 6 7 8 ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો…..

શરદ એમ.રાવલ..હડિયાણા.

Related posts

*અક્ષર ડેકોર દ્વારા આયોજીત પ્રથમ એવોર્ડ શો અને ગરબા નાઈટ શરદ પૂર્ણિમા નિમિતે ક્રિષ્ના પાર્ટી પ્લોટ માં યોજવામાં આવ્યો હતો*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં શંકાસ્પદ શખ્સોના ફોટા જાહેર કરતી મોરબી પોલીસ, માહિતી આપવા અપીલ*

editor

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૦૩ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment