• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી એ ડિવિઝનમાં પ્રજાના રક્ષક જમાદાર હમીરભાઇ ગોહિલ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

પોલીસ એટલે પ્રજા રક્ષક જે ફરજના ભાગે એ રાત દિવસ પોતાના વિસ્તાર માં આવતા વિસ્તારોમાં સતત બાજ નજર રાખી કાયદો-વ્યવસ્થા નું જતન કરતા હોય છે એવા પોલીસના પ્રજા ચિંતન કામગીરીને શુભેચ્છા અભિનંદન આપવી જોઈએ એ માનવતાનું ફરજ છે જ્યારે એ જ પોલીસના દુઃખદ પ્રસંગમાં કે સુખદ પ્રસંગ માં શુભેચ્છા અભિનંદન પાઠવી એ પણ એક મિત્ર સ્વભાવ માનવીનું ફરજ બન્યું છે જ્યારે મિત્ર સ્વભાવના અને ઉચ્ચ પોલીસ ના માર્ગદર્શન હેઠળ સતત કાયદો વ્યવસ્થા જાળવી રાખનાર મોરબી એ ડિવિઝનમાં ફરજ બજાવતા જમાદાર હમીરભાઇ ગોહિલ નો આજ રોજ તારીખ 5 4 2022 ના રોજ જન્મદિવસ નિમિત્તે પોલિસ મિત્રો સહિત સગા સંબંધીઓ પત્રકારો વગેરે વગેરે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે

Related posts

*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ -મોરબી દ્વારા દશેરા ના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*જોડીયા ના ભાદરા ગામે વંદે ગુજરાત વિકાસ રથ કાર્યક્રમ યોજાયો હતો*

Hello Morbi

*HELLO MORBI: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મોરબી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક ની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરાય*

editor

Leave a Comment