• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીની રવાપર રોડ પરની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે રવિવાર ને તા ૧૭ ૪ ના રોજ રક્તદાન કેમ્પ યોજાશે*

મોરબી: મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે આગામી તારીખ 17-4-2022 ને રવિવારના રોજ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નીલકંઠ કોમર્સ સ્કૂલ આયોજીત રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે સૌને આહવાન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે (મો.નં 955122 95951/2) પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

*ટંકારામાં 54 વર્ષ થી ભવાની ગરબી મંડળ માં પ્રાચીન ગરબાઓની રમઝટ બોલાવતી મહિલાઓ*

Hello Morbi

*HELLO MORBI:હળવદ તાલુકાના ગામોના ખેતરોમાંથી પસાર થતી ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇનની તા.૨૦/૦૯/૨૦૨૩ એ રાખેલ વાંધા રજૂઆત અનિવાર્ય કારણોસર મોકુફ રખાઈ*

editor

*HELLO MORBI:ભાજપ પ્રદેશ અગ્રણીઓની હાજરી માં અવિરત સેવા બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓને સન્માનિત કરતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા.*

editor

Leave a Comment