• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં 54 વર્ષ થી ભવાની ગરબી મંડળ માં પ્રાચીન ગરબાઓની રમઝટ બોલાવતી મહિલાઓ*

ટંકારામાં જીવાપરા શેરીમાં સેજપાલ પરિવાર દ્વારા સંચાલિત ભવાની ગરબી મંડળ નું આયોજન છેલ્લા 54 વર્ષથી કરવામાં આવી રહ્યું છે અહીંયા મહિલાઓ દ્વારા જાતે જ ગરબા બોલીને રાસ રમે છે અને માતાજીની આરાધના કરે છે જે એક પ્રાચીન પરંપરાની ગરબી નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કુટુંબના મોભી હીરામાં આજે 87 વર્ષની ઉંમરે પણ ગરબીનું સંચાલન કરે છે અને જીવાપરા શેરીની બધી જ મહિલાઓ સાથે મળીને માતાજીની આરાધના કરે છે

Related posts

*HELLO MORBI NEWS:ધાંગધ્રા: સામાજિક તેમજ રાજકીય હોદાના માધ્યમથી લોકસેવા કરતા શ્રીમતી દર્શનાબેન પુજારાને જન્મદિવસની શુભકામના પાઠવતા જીતુભાઈ કોટક*

editor

*HELLO MORBI: હાનિટ્રેપ ના ગુનાનોભેદ ઉકેલી આરોપીની અટકાયત કરતી પડધરી પોલીસ*

editor

*HELLO MORBI NEWS: લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આજે આયોજન*

editor

Leave a Comment