• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી ખાતે ગીતા નગર વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો*

“શાળાએ સંસ્કાર નું મંદિર છે જ્યાં સંસ્કાર ની સાથે સાથે વિદ્યાર્થીઓને શબ્દોનું જ્ઞાન પરિવારિક સહિત રમતગમત વિવિધ કાર્યક્રમો આપીને વિદ્યાર્થીઓનું ભાવિ ઘડવામાં આવે છે”

 

 

તાજેતરમાં જ પડધરીમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા ખાતે સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવે છે ત્યાં વધુ પ્રમાણમાં શબ્દના જ્ઞાન સાથે વિદ્યાર્થીઓનું ભાવિ ઘડવામાં આવ્યા છે તે સરકારી પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં જ ગત તારીખ 11 4 2022 ના રોજ વિદ્યાર્થી વિદાય સમારંભ યોજાયો હતો જે અંગેની જાણવા મળતી વિગત અનુસાર

 

 

પડધરી ગામ માં આવેલ ગીતાનગર વિસ્તાર માં આવેલ તાલુકા ની સૌથી મોટી ( સંખ્યા 520)અને સૌથી વધુ સુવિધાઓ સ્પોર્ટ્સ સંકુલ ગણિત વિજ્ઞાન લેબ સ્માર્ટ ક્લાસ રૂમ સાથે ખૂબ જ અનુભવી અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા સ્ટાફ થી સમૃદ્ધ શ્રી ગીતાનગર તાલુકા શાળા માં આજ રોજ ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકો નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતોઆ પ્રસંગે બાળકો નાં સમગ્ર શાળા નાં વર્ષ દરમિયાન બાળકોના થયેલા ઘડતર અને બાળકો નાં શાળા માં પ્રદાન ને ધ્યાન લઈને ધોરણ 8 નાં વર્ગ શિક્ષક વિપુલ ભાઈ ભોજાણી તેમજ સપના બહેન ગોસ્વામી દ્વારા બાળકો ને અલગ અલગ કેટેગરી જેમ કે મોસ્ટ ઇન્ટેલિજન્ટ મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર જેવા એવોર્ડ થી નવાજવામાં આવ્યા બાળકો સાથે સાથે જીવન ની કેળવણીનું પથ દરશન આચાર્યે વિપુલ ભાઈ ભોજાણી અને દીપક ભાઈ રાવલ દ્વારા આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગોસ્વામી સપનાબેન તેમજ કોચરા તુષારભાઈ દ્વારા કરવામાં આવ્યું

અને બધા બાળકો ને ભર પેટ પાઉંભાજી અને જાંબુ નું ભોજન શાળા દ્વારા પીરસવામાં આવ્યું

Related posts

*HELLO MORBI: મીઠાના અગરમાં કામ કરતાં મજૂર માટે આશીર્વાદ રૂપ પ્રધાનમંત્રી આવાસ યોજના*

editor

*પડધરી ની ચિંતા છોડો પૂરી લીડથી વિજય અપાવશુ પડધરી તાલુકા ભાજપ કાર્યકરો અને આગેવાનો નો દુર્લભજીભાઈ દેથરીયા ને કોલ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી: ચૈત્રી નવરાત્રી ના પાંચમા નોરતે ધકકાવારી મેલડી માતાજીના મંદિરે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment