• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના બેલા મુકામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ચાલતી રામકથા ના શ્રોતા ગણને વડાપ્રધાન મોદી સંબોધન કરશે*

મોરબી તાલુકાના બેલા ગામ મુકામે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે હનુમાનજી મહારાજની 108 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ અવસર પર *તેમજ હનુમાન જયંતીના પવિત્ર દિવસે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર સ્વેતા ગણને સંબોધન કરશે તથા કથાનું સમાપન પણ એજ દિવસે છે અને હનુમાનજીની ૧૦૮ મૂર્તિનું અનાવરણ પણ એજ દિવસે છે લગભગ દરરોજ 20 હજારથી વધારે સ્વેતા ગણો કથા સાંભળવા માટે આવે છે

 

આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય અનેક રાજકીય મહાનુભાવો, દેશ ભરમાંથી પધારેલા સંતો મહંતો મહામંડલેશ્વરો અને અનેક સંતો અહીંયા આ રામ કથા દરમિયાન અહીં આવી ગયા છે અને દરરોજ અહીંયા 20હજારથી વધારે સ્વેતા ગણનું ભોજન અહીં થાય છે અને રાત્રિ કાર્યક્રમ પણ થાય છે અને જ્યારે સમાપનમાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વર્ચ્યુલી લાઇવ પોતાનો પ્રવચન આપવાના છે ત્યારે મોરબી જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે બહોળી સંખ્યામાં આ પ્રસંગે વધારે અને માનનીય મોદી જ્યારે આપણને સંબોધન કરવાના છે એનો લાભ લે આ દિવસે કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી નરેન્દ્રસિંહજી તોમર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાસ વિજયવર્ગીયજી, ગુજરાત સરકાર મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુ.પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત અન્ય અનેક રાજકીય મહાનુભાવો આ સમાપન અવસરે હજાર રહેવાના છે તો આપ બધાને પુનઃ વિનંતી આપ આ પ્રવચનનો લાભ લેવા પધારશો તથા રામ કથાના સમાપનમાં પધારશો

Related posts

*HELLO MORBI: માળીયા (મીયાણા) ના હરીપર ગામે અગરિયાઓના લાભાર્થે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:નવયુગ વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ: સાંસ્કૃતિક કાર્યક્રમ સિતારે નવયુગ:2025″નું ધમાકેદાર આયોજન*

editor

*પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ત્યાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ નો ચોથા દિવસની કથાનો સાર*

Hello Morbi

Leave a Comment