• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભાવનગર જિલ્લાના મુસ્લીમ એક્તા મંચ ના જિલ્લા પ્રભારી તરીકે રીઝવાન ભાઈ ડેસર ની નિમણુંક કરવામાં આવી*

 

અમરેલી જિલ્લાના રાજુલા ના ખ્યાતનામ એવા સામાજિક આગેવાન અને યુવા અગ્રણી રિઝવાન ભાઈ ડેસર ની નિમણૂક કરવામાં આવી હતી. મુસ્લીમ એકતા મંચના પ્રમુખ ઈમ્તીયાઝખાન પઠાણ પ્રદેશ પ્રમુખની સુચનાથી મુજીબુર્રહમાન કાદરી પ્રદેશ સંગઠન સચિવનાં નેતૃત્વમાં ભાવનગર જિલ્લાના પ્રભારી તરીકે રિઝવાન ભાઈ ડેસર રાજુલા વાળાની નિમણુંક કરવામાં આવે છે. ગુજરાત પ્રદેશ ના સહ સંગઠ્ઠન સચિવ તરીકેની સારી અને સફળકાર કામગીરી કરવા બદલ તેમને ભાવનગર જિલ્લાના પ્રભારી તરીકે બઢતી આપવામાં આવી હતી મુસ્લીમ એક્તા મંચ

ગુજરાત રાજ્યમાં સામાજિક સંગઠનોમાં મુસ્લીમ એકતા મંચ પોતાનું અલગ અને વૈવિધ્યપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે. તેમજ મુસ્લીમ સમાજના તમામ વિકાસ અને સમસ્યાઓ સાથે કામ કરે છે. ગુજરાતમાં અનેક શાખાઓ, ઉપશાખાઓ સાથે મુસ્લીમ એકતા મંચ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ

વિસ્તરણ પામેલ છે. દિન પ્રતિદિન આ સંગઠન વિસ્તરણ અને વિકાસ પામી રહ્યુ છે. અનેક મુસ્લીમ યુવાનો તેમજ સામાજિક ભાવના ધરાવતા લોકો આ સંગઠનમાં જોડાઇ રહયા છે ત્યારે આ સંગઠન ના ગુજરાત પ્રદેશ ના અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના યુવા અગ્રણી રિઝવાન ભાઈ ડેસર ની નિમણુક કરવામાં આવી…. તેમની કાર્યદક્ષતા તેમની સામાજિક ભાવના અને નિષ્ઠા તરીકે સાહસિકતા વિગેરે બાબતો ખૂબ જ ગણનાપાત્ર છે. આજે જયારે અનેક અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનોમાંથી યુવા અગ્રણી તરીકે મુસ્લીમ એકતા મંચના જિલ્લા પ્રભારી તરીકે નિમણુક કરતા અનેક સંગઠનો તેમજ લોકોએ તેમને શુભકામનાઓ હતી….. પાઠવી

 

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતી ૧ પખવાડીયાની પ્રેરણાદાયી યાત્રા*

editor

*HELLO MORBI:મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે ભવ્યથીદિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો*

editor

Leave a Comment