• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારામાં ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મા હોદ્દેદારોની નિમણૂક*

*ટંકારામાં ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મા હોદ્દેદારોની નિમણૂક*

“સુરેન્દ્રનગર માં ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા પશુ પક્ષી અને માનવના ચહેરા પર ખુશી લાવવાના પ્રયાસો અંતર્ગત અન્ય જિલ્લામાં હોદ્દેદારોની નિમણૂક કરાય”

સુરેન્દ્રનગર શહેર જિલ્લા પંથકમાં છેલ્લા ત્રણ વર્ષથી નાત જાતના ભેદભાવ રાખ્યા વગર સર્વ સમાજ સેવા કાર્ય અંતર્ગત ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે જેના સ્થાપક પ્રમુખ અકબરભાઈ કટિયા અને તેની ટીમ દ્વારા જરૂરત મંદ માનવ સેવા અને પશુ પક્ષી સહિત જરૂરત મંદ વિકલાંગ. નાના બાળકો.વિદ્યાર્થીઓઅને વૃદ્ધો ની ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષી સહિત માનવ સેવા કાર્યો અંતર્ગત ખુશી લાવવાના પ્રયાસો માટે અન્ય શહેર જિલ્લા રાજ્યમાં જિલ્લા શાખા તાલુકા શાખા બ્રાન્ચ ના હોદ્દેદારોની નિમણૂક વરણી કરીને જે તે શહેર જિલ્લામાં પણ સરકાર માન્ય સેવાકીય સંસ્થા ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રજીસ્ટર છે જેથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જે સંસ્થા ના હોદ્દેદારો ની નિમણૂક મોરબી જિલ્લાના ટંકારા ખાતે કરવામાં આવી છે જેમાં હબીબ ભાઈ ઈશાભાઈ સંધિ ટંકારા પ્રમુખ તેમજ ટંકારા ગ્રામ્ય વિસ્તાર અંતર્ગત ટંકારા તાલુકા પ્રમુખ તરીકે આદમ ભાઈ ઈશા ભાઈ સંધિની નિમણૂક વર્ણી કરવામાં આવી છે જે સંસ્થાના સર્વે ધરતીઓ દ્વારા શુભેચ્છા અભિનંદન આવકાર સાથે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃતિનો અન્ય જિલ્લામાં પણ લાભ મળે તેવા હેતુસર ટંકારા પંથકમાં હોદ્દેદારો ની વરણી અંતર્ગત ટંકારા શહેર પ્રમુખ અને ટંકારા તાલુકા પ્રમુખ સહિત સંસ્થાના સભ્યો અને સ્થાનાંતરાના અગ્રણીઓ આગેવાનો નિમણૂક પત્ર વિચારતા તસવીરમાં નજરે પડે છે જેમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ અકબરભાઈ કટિયા હસ્તે ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ માં હબીબભાઈ ઈશાભાઈ સંધિ ટંકારા શહેર પ્રમુખ અને ટંકારા તાલુકા પ્રમુખ તરીકે આદમ ભાઈ ઈશાભાઈ સંધિની વર્ણી કરેલ છે જે તસવીર દ્રશ્યમાન થાય છે

Related posts

*HELLO MORBI:11 ડિસેમ્બરે ઉતર ગુજરાત લોહાણા સમાજના અગ્રણી તેમજ સામાજિક કાર્યકર ભગવાનભાઈ બંધુ નો 65 મો જનમદિવસ*

editor

*HELLO MORBI:સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ દરમિયાન માળીયા તાલુકા ના સરવડ પ્રા.આ.કેન્દ્ર ખાતે સગર્ભા બહેનની સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી*

editor

*HELLO MORBI NEWS: મોરબી:આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે ઓન લાઈન અરજી આવતી કાલથી શકાશે*

editor

Leave a Comment