• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમરેલી માં નાની વયે મોટી નામના ધરાવતા પત્રકાર ભાવેશ વાઘેલા નો આજે જન્મ દિવસ*

ચોથી જાગીર ગણાતું પત્રકાર ક્ષેત્રે બહુ ઓછા સમય માં વધુ નામના પ્રાપ્ત કરનાર ભાવેશભાઈ વાઘેલા નો આજે જન્મ દિવસ છે કોઈ પણ ઘટના ને પૂર્ણ પ્રકારે મઠારી અને સાચી માહિતી તાત્કાલિક લોકો સુધી પોહચાડી એક આગવી ઓળખ ઉભી કરી છે નાના મોટા કોઈ પણ ની સમસ્યા ધ્યાને આવતા ની સાથે જ તાત્કાલિક અસર થી તંત્ર સુધી સમસ્યા પોહચાડી બંને વચ્ચે સંકલન કરી અને સમસ્યા નું નિરાકરણ કરનાર ભાવેશભાઈ વાઘેલા ને આજે તેમના મોબાઈલ નંબર, 7016060266 પર શુભકામના પ્રાપ્ત થઈ રહી છે.

શુભેચ્છક શબ્બીરભાઈ સેલોત વાઈસ પ્રેસિડેન્ટ રાષ્ટ્રીય પત્રકાર સંઘ ગીર સોમનાથ જિલ્લા

Related posts

*મોરબી: નાની બજારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઈસમ ને ઝડપી પાડતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:આવર્ષનો મહારાણા પ્રતાપ એવોર્ડ મોરબીના દિવ્યરાજસિંહ રાણાના શિરે*

editor

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ-૩ માં તમામ સ્થાન પ્રાપ્ત કરતી નવયુગ મહિલા સાયન્સ કોલેજ*

editor

Leave a Comment