• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર એસ ટી ડેપો માં ડ્રાઇવર કંડકટર ને સન્માનિત કરાયા*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ.હડિયાણા…………………ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિશિષ્ટ. પ્રસન્નનિય કામગીરી બદલ કર્મચારીઓ ને પ્રશસાપત્ર// રોકડ પ્રોત્સાહન રોકડ ઇનામ આપવા અંગે….

જામનગર એસ.ટી.વિભાગના જામનગર ડેપો ખાતે કન્ડક્ટર એન.જી.વાળા અને ડ્રાઇવર ડી.એ.જાડેજા ફરજ બજાવતા કર્મચારી અને ભારતીય મઝદુર સંઘના આગેવાન એન,જી, વાળા અને ડી. એ.જાડેજા ડ્રાઇવર પોતાની ફરજ દરમ્યાન નેક અને ઈમાનદારી થી એસ.ટી.માં કન્ડક્ટર તરીકે ની ફરજ બજાવી અને તે બદલ ગુજરાત એસ.ટી.અમદાવાદ હેડ ઓફીસ ખાતે તા.15મી 2022 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાખવા માં આવેલા શેષ્ઠ કામગીરી કરવામાં આવેલ કર્મચારીઓ ને ગુજરાત એસ.ટી.નિગમ ના એમ.ડી.ના વરદ હસ્તે પ્રશસાપત્ર અને રોકડ ઇનામ આપવામાં આવશે. જેમાં એન.જી.વાળા અને ડી.એ.જાડેજા ડ્રાઈવર ને પણ સન્માનિત અને પ્રમાણ પત્ર આપવામાં આવેલ છે. તે બદલ ગુજરાત રાજ્ય માં જામનગર એસ.ટી.વિભાગના અને ભારતીય મઝદુર સંઘના આગેવાને સૌ પ્રથમ નંબર નું સ્થાન મળ્યું છે. તે બદલ જામનગર એસ.ટી વિભાગના અધિકારીઓ અને ડેપો ના તમામ કર્મચારીઓ અને ભારતીય મઝદુર સંઘના તમામ હોદેદારો એ જામનગર એસ.ટી.વિભાગ નું નામ રોશન કર્યું છે. તે બદલે ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં ઉતરોતર આવી ને આવી પ્રગતિ કરો એવી તમામ ની શુભેચ્છાઓ પાઠવી હતી……………..

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: નાલંદા વિદ્યાલય માં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો નીરવ ભીમાણી અવ્વલ નંબરે*

editor

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં વિશ્વ મહિલા દિન યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

Leave a Comment