• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શરમ કરો શરમ મોરબી ભાજપ ના હોદેદારો મોંઘવારી મુદેતો ચૂપ બેરોજગારી મુદ્દે ચૂપ પણ બોટાદ ના લઠ્ઠાકાડ મુદ્દે પણ ચૂપ?? મહેશ રાજ્યગુરુ*

મોરબી ભાજપ ને શરમ આવી જોય

પ્રજા ના મોઘવારી ના મુદ્દે ચૂપ બોટાદ ના લઠાકાડ મુદ્દે ચૂપ બેરોજગારી ના મુદ્દે ચૂપ..મહેશ રાજ્યગુરૂ

…………………………………………..

દેશ માં મોઘવારી એ માઝા મૂકી છે દૂધ છાસ અનાજ ઉપર જી એસ ટી નાખી ગરીબ અને મઘ્યમ વર્ગ ની કમર તોડી નાખી છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગયેલ છે બોટાદ માં ઝેરી દેશી દારૂ ના કારણે લગભગ ૪૯ થી વઘુ લોકો ના મુત્યુ થયા છતાં એ મુતકો માટે શ્રદ્ધાંજલિ ના be સબ્દ pn ભાજપ બોલી સકેયેલ નથી ત્યારે આં તમામ મુદ્દા ને લોકો ના માનસ માંથી દૂર કરવા ભાજપ અને ગોદી મીડિયા દ્વારા એજન્ડા ચલાવવા માં આવે છે

મોરબી ભાજપ માં જરા પણ શરમ હોય તો મોરબી ની પ્રજા તમારા નગરપાલિકા ના શાસન થી થાકી ગયેલ છે પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં પાલિકા નિષ્ફળ ગયેલ છે આજ જ્યાં જુઓ ત્યાં કચરા ના ઢગલા ઉભરાતી ગટર ના ગંદા પાણી શેરી ગલ્લી માં અંઘકર રોડ રસ્તા માં ખાડા આં છે તમારા શાસન ની સુવિઘા

ગુજરાત માં દેશી દારૂ પરબ ચાલે છે દિનદહાડે લૂંટફાટ ખૂનામરકી ધેં દીકરી ઓ પરેશાન બોટાદ માં ઝેરી દારૂ ના કારણે લગભગ ૪૯ જેટલા લોકો ના મોત થયા સરકાર ની બેદરકારી દાખવી રહેલ છે ત્યારે મોરબી ભાજપ ના નેતા ઓ આં બાબત પણ પ્રજા માં ઉજાગર કરો

બાકી પ્રજા ને ગુમરાહ કરવા નું બંધ કરો કોગ્રેસ પ્રજા માટે લડી છે અને હજી પણ લડશે તમારી હિટલર સાહી થી કદી ડરસે નહિ માટે પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા આગળ આવો તેમ પ્રજા ઇચ્છી રહી છે બાકી સુમુતી ઈરાની ના વર્તન ને પણ ભાજપે વખોડવું જોઈ એ તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશ રાજ્યગુરૂ ની પ્રેસ યાદી જણાવે છે

Related posts

*HELLO MORBI NEWS:હળવદ ટાઉનમાં સોનાના દાગીના, ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI NEWS; મોરબીમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ આયોજનો કરાશે*

editor

*HELLO MORBI:ટંકારામાં વ્યાજખોર ના ચક્કરમાંથી પ્રજાને બહાર કાઢવા પ્રજાના રક્ષકે લોક દરબાર યોજાયો*

editor

Leave a Comment