• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ભાજપ શાસિત નગરપાલિકા એ સહેર ને નર્કાગાર માં ફેરવી નાખેલ છે ખુદ ભાજપ ના સદસ્ય ના પતિ દેવ ભુગર્ભ ગટર થી પરેશાન .મહેશ રાજ્યગુરુ*

મોરબી શહેર ને નગરપાલિકા ના ચૂંટાયેલ ભાજપ ના સદસ્ય ઓ ની અણ આવડત ના કારણે મોરબી શહેર ને હાલ નર્કાગાર માં ફેરવી નાખવા માં આવેલ છે

જ્યાં જુઓ ત્યાં ઉભરાતા ગટર ના ગંદા પાણી સેરી ગલી માં અંઘકાર રોડ રસ્તા ઉપર મસ મોટા ખાડા પીવા ના પાણી માં ગટર ના પાણી ની મિલાવટ આ છે ભાજપ શાસિત મોરબી નગરપાલિકા ની કામ કરવાની ક્ષમતા

મોરબી ની પ્રજા ને ચૂંટણી સમયે ભાજપ ના આગેવાનો એ મોરબી ની ભોળી પ્રજા ને વચન આપેલ કે અમો ને

બાવને બાવન સીટ ઉપર વિજેતા બનાવી આપો અમે મોરબી ને પેરિસ બનાવશું એવી ગુલબાગ ફેંકનાર આગેવાનો આજ કેમ ચૂપ છે આજ મોરબી શહેર ને નગરપાલિકા એ નર્કાગાર માં ફેરવી નાખેલ છે ભ્રષ્ટાચાર મજા મૂકી છે જ્યારે અંદરો અંદરના સદસ્યના અને પદાધિકારી અને અધિકારી ટકાવારી ની ગોઠવણ કરવા માંથી ફ્રી થાય તો પ્રજાના પ્રશ્નો સાંભળે ને છેલ્લા ઘણા સમયથી પ્રજા પોતાના પ્રશ્નોને લય પાલિકા જતી પણ અટકી ગઈ છે કારણ કે પ્રજા ના પ્રશ્નોની રજૂઆત સાંભળનારા પણ કોઈ હોતા નથી હોય છે તો તેમને કામ કરવાની દાનત નથી હોતી ખાલી આશ્વાસનો આપી પ્રજા ને રવાના કરી દેવામાં આવે છે અને પાલિકા ના પદાઘિકારી અને અઘિકારી ઓ ટીવી અને સોશિયલ મીડિયામાં મોટા મોટા ભાષણ આપી પોતાની વાહ વાહી કરવા માંથી નવરા થાય તો મોરબી ની પ્રજા ને પ્રાથમિક સુવિધા માટે કામગીરી કરેં ને

મોરબી શહેર ને નગરપાલિકા એ બાન માં લીધું છે પોતાના ચૂંટાયેલ સદસ્ય ને નગરપાલિકા હાય હાય કરવું પડે તો કેટલી હદે ભાજપ ના સાસન માં પ્રજા પીડાતી હસે અને પાલિકાના પદાધિકારી અને અઘિકારી ની વહીવટી અણ આવડત લોકો જોઈ રહિયા છે. તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ ની યાદી જણાવે છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના યુવા પત્રકાર જનક રાજાની પુત્રી દ્રિજાનો આજે જન્મદિવસ*

editor

*મોરબી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા ના વિજેતા બાળકો નો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં શંકાસ્પદ શખ્સોના ફોટા જાહેર કરતી મોરબી પોલીસ, માહિતી આપવા અપીલ*

editor

Leave a Comment