• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર ટાઉન તથા ગામડાઓ માં વધતા જતા સાયબર ક્રાઇમ બનાવો બાબતે કોડીનાર પોલીસ ની જાહેર જનતા ને જાગૃત રહેવા અપીલ*

રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર

આજના ડીજીટલ યુગમાં ઇન્ટરનેટ જીવન નો એક મહત્વ નો અંગ બની ગયો છે

મોબાઈલ- કોમ્યુટર કે સોશીયલ મીડિયા વગર રહેવું લોકોને મુશ્કેલ થઈ ગયું તેવું લાગે છે

સોપીંગ થી માંડીને બિલ પેમેન્ટ /બેન્કિંગ સુધી ની તમામ કામગીરી આજે મોબાઈલ થીં થય જાય છે ઇન્ટરનેટ દ્વારા વિશ્વ એક ગ્લોબલ વિલેજ બન્યું છે પરંતુ જેમ જેમ ઇન્ટરનેટ નો ઉપયોગ વધ્યો છે તેમ તેમ સાઇબર ક્રાઇમ ના કેસો માં પણ વધારો થયો છે નાણાકીય ફ્રોડ દ્વારા લોકો પોતાની મહેનત ના નાણા ગુમાવી રહ્યા છે તથા સોશિયલ મીડિયા દ્વારા હેરેસમેન્ટ નો ભોગ બને છે મોટાભાગના સાયબર ક્રાઈમના કેસો પૂરતા જ્ઞાનના અભાવને કારણે બનતા હોય આપના ઘરના સભ્યો વડીલો અને ફ્રેન્ડ સર્કલ ને પણ વાકિફ કરો તથા ગામડાઓમાં સરપંચશ્રીઓ આ બાબતે ગ્રામજનોને માહિતગાર કરે તેવી કોડીનાર પોલીસ અપીલ છે સાઇબર ક્રાઇમ થી રહો સાવધાન સાલો સાયબર ક્રાઇમ થી વાકેફ બનીએ સાઇબર ક્રાઇમ સામે ઢાલ બની એ

શું તમને પણ લોટરી લાગી છે યાદ રાખજો ટિકિટ લીધા વગર ની લોટરી નથી લાગતી જરા વિચારો કોઈ તમને કાંઈ પણ ફ્રીમાં કેમ આપે છે ઇન્ટરનેટ ફ્રી રિચાર્જ ફ્રી VPN લોટરી કે ગીફ્ટ ના મેસેજ કોલ્સ થી સાવધાન રહો

” ફ્રી ” સબ્દ આવે ત્યાં સાવસેત બનો યાદ રાખો કોઈ વસ્તુ ફ્રીમાં મળતી નથી

આવી સ્કીમો દ્વારા તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે

હેલ્પલાઇન નંબર ગૂગલ યાહૂ બિંગ જેવા સર્ચ એન્જિન પર શોધવાનું ટાળો ફક્ત ઓથેંટીક નંબર ઉપર જ ફોન કરો બેંક ના ટોલ ફ્રિ કસ્ટમરકેર નંબર ડેબિટ કાર્ડ તથા બેંકની પાસબુક વગેરે પાછળ લખેલા હોય છે

કોઈ પણ otp એ ટી એમ કાર્ડ ના cvv અને પીન કે પાસવર્ડ ના આપો ચાહે તે બેંકને આરોગ્ય કર્મચારી વીમા ઈન્કટેકસ ઓફિસર સર્વિસ પ્રોવાઇડર કસ્ટમર કેર કે આર્મીમેન હોવાની ઓળખાણ આપે તો પણ ના એટલે ના જ કહો આપની એક ગફલત મોટું નાણાંકિય ફ્રોડ નોતરી શકે છે

ક્યારે ફ્રી વાઇફાઇ અથવા અનસિક્યોર ઈન્ટરનેટ ઉપર નાણાકીય વ્યવહાર કરશો નહીં ઓનલાઇન શોપિંગ પણ જાણીતી એપ કે વેબસાઈટ ઉપર કરવાનો આગ્રહ રાખો અજાણી વેબસાઈટ કે એપ ઉપર કે

ATM કે સવેદનશિલ માહીતી એન્ટર ના કરો નેટ સર્ફિંગ કરતા સમયે જુઓ કે પેજ સિક્યોર (Https) છે કે નહિ જાણીતી વેબસાઇટ લોકોના ઉપયોગ કરી તેના જેવી જ આબેહુબ ડુબલીકેટ વેબસાઈટ બનાવી દ્વારા ફ્રોડ થઈ શકે છે

 

 

Related posts

*જામનગર યોજાયેલ ફૅશન ફેનઝી નેશનલ લેવલ ફેશન શો 2021 માં વિનર મિસ ગુજરાત મોરબીની મોરબીની વિશ્વા ત્રિપાઠી*

Hello Morbi

**ચકમપર ગામ પંચાયત દ્વારા ચકમપર ગામ ને ઉપયોગી એવા R.O પ્લાન્ટનો પ્રોજેકટ નો શુભારંભ**

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના મારામારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment