• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી કેનાલ રોડ પર અવની ચોકડી પાસે પાણીનો કોઈ પણ નિકાલ નથી*કે ડી પડસુંબીયા*

કે ડી પડસુંબિયામોરબી કેનાલ રોડ પર અવની ચોકડી પર પાણી નો કોઈ નિકાલ નથી. મોરબી નગરપાલિકા, તંત્ર અને ચુંટાયેલા સભ્યોની મીલીભગત ને કારણે પ્રજા પીસાઈ રહી છે. નગર પાલિકા માં એક તરફી બીજેપી ને વોટ આપ્યા પછી પણ પ્રજાને આ મુશ્કેલી રૂપી ભેટ. પૂરા મોરબી માં ખાડા નહિ પણ ખાડા અને પાણી માં મોરબી. નીંભર તંત્ર અને નીંભર ચૂંટાયેલ સભ્યો ના ભ્રષ્ટાચાર ને કારણે મોરબી શહેર નર્ક સમાન બની ગયું છે. વરસાદ બંધ પડ્યા પછી પંદર કલાક બાદ પણ ઢીચણ સમા પાણી નું વહેણ ચાલુ છે.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે લોહાણા જ્ઞાતિ ના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર રવિવાર થી શરૂ*

editor

*હળવદ તાલુકાના ચરાડવા ગામે પંચાસર ની સીમમાંથી દારૂનો જથ્થો પકડી પાડતી હળવદ પોલીસ*

Hello Morbi

*HELLO MORBI:થરા જલારામ મંદિરે કષ્ટભંજન દેવ હનુમાનદાદાના રથનું થયું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સ્વાગત*

editor

Leave a Comment