• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અંબુજા સિમેન્ટ ફાઉંડેશન દ્વારા પોષણ માસની ઉજવણી કરવામા આવી.*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

દર વર્ષ સમગ્ર દેશમા સપ્ટેમ્બર મહીનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવણી કરવામા આવે. આ મહીનામા યોગ્ય આહાર અને પોષણ વિશે લોકોમા જાગૃતિ લાવવા માટે પહેલ કરવામા આવે છે, અંબુજા સિમેન્ટ ફાઉંડેશન દ્વારા વિવિધ ગામડાઓમા પોષણ માસના સંદર્ભમા વિવિધ લોકજાગૃતિના કાર્યક્રમ કરવામા આવ્યા, જેમા તરુણીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓની ની સાથે વાનગી સ્પર્ધા અને 3 વિવિધ શાળાના બાળકો સાથે વકૃતવ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ઘણા વિદ્યાર્થીઓ, તરુણીઓ, સગર્ભાઓ, ધાત્રી માતાઓ તેમજ આગણવણી કાર્યકરો વિવિધ સ્પર્ધામા ભાગ લીધો હતો. આ વિવિધ કાર્યક્રમમા આશરે 350 થી વધારે લોકોને પોષણ અને સંતુલિત આહારનુ આપણા જીવનમા મહત્વ વિશે માહિતગાર કરવામા આવ્યા.

 

Related posts

*ઈન્સ્પાયર એવોર્ડ ૨૦૨૧ ના ઘાંટવડ કન્યા શાળા ની ત્રણ કન્યા ની પસંદગી કરવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી નગર પાલિકાના અનેક વિસ્તારોમાં રોડ પેચ વર્ક સાફ સફાઈ તેમજ દવા છંટકાવવાની કામગીરી કરાઈ*

editor

*HELLO MORBI: વાંકીયા ગામમાં રામજી મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગામ સમસ્ત આયોજન*

editor

Leave a Comment