• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કાલાવાડના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુસડીયા દ્વારા મારું બુથ મારૂ ગૌરવ ના કાર્યક્રમને સફળ બનાવવા જન જન સુધી પહોંચ્યા*

કાલાવડ ના ધારાસભ્ય શ્રી *પ્રવીણભાઈ* *મુસડિયા* દ્વારા *મારું બુથ મારું ગૌરવ* નામના ગુજરાત પ્રેદેશ કૉંગ્રેસના કાર્યક્રમ દ્વારા જન જન સુધી પહોંચી, કાઁગ્રેસ દ્વારા આપવામાં આવેલ વચનો નિભાવવામાં આવશે અને નીચે જણાવેલ ચૂંટણી ઢંઢેરામાં અપાયેલ નીચે જણાવ્યાં મુજબના વચનોનો બહોળો પ્રચાર કરવામાં આવેલ હતો.

 

૧) ૩૦૦ યુનિટ સુધી વીજળી મફત

૨)3000 સરકારી અંગ્રેજી શાળાઓ ખોલવામાં આવશે

૩)દીકરીઓને કેજી થી પીજી સુધી મફત શિક્ષણ

૪)એક લીટર દૂધ પર ૫ (પાંચ) રુંપિયા સબસિડી

૫) ગેસની બોટલ માત્ર ૫૦૦-૦૦ રૂપિયામાં

૬) ખેડૂતોને રૂપિયા ત્રણ લાખ (૩૦૦૦૦૦) સુધીનું દેવું માફ

૭) કોરોના થી મૃત્યુ થયેલ લોકોને રૂપિયા ૪૦૦૦૦૦(ચાર લાખ) ની સહાય

૮) ગુજરાત માં ડ્રગ્સ માફિયા યુવાનોને ડ્રગ ના રવાડે ચડવી અનેક યુવાનોની જીંદગી સાથે માં બાપ ની જીંદગી બરબાદ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસની સરકાર આવશે તો ડ્રગ માફિયા વિરુદ્ધ સખત કાર્યવાહી દ્વારા યુવા ધન ને બચાવી લેવાશે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;મોરબી તાલુકા માં શિક્ષક દંપતી ને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું*

editor

*HELLO MORBI:મોરબી ના અણીયાળી ચોકડી, સિલ્વર હોટલની બાજુમાંથી ચોરાયેલ જી.સી.બી. મશીન શોધી કાઢી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી: બંધુનગર ગામે જુગાર રમતા સાત જુગારી ની અટકાયત કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment