• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુલતાનપુર શાળા માં બાળકો ઘૂમ્યા ગરબા ના તાલે*

નવરાતત્રી નો સુંદર પર્વ જયારે ચાલી રહ્યો છે ત્યારે બાળકો ને એક અનેરો આનંદ આપવા અને ભણતર ની સાથે ગણતર કેળવાય અને બાળકો થોડા હળવાફૂલ બને એના માટે શાળા માં જ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા બાળકો અને શિક્ષકો એ હોશભેર ભાગ લીધો હતો આ નવરાત્રી ના મહોત્સવ માં કોણ સારુ રમી શકે છે અને કોણ સારુ તૈયાર થઇ ને આવ્યું છે એવી સ્પર્ધા રાખી ગરબા માં અંતમાં ઇનામ પણ આપ્યા હતા અને ત્યારબાદ છેલ્લે માં અંબે ની આરતી કરી કાર્યકર્મ ની પુર્ણાહુતી કરી હતી

Related posts

*HELLO MORBI:બિપરજોય વાવાજોડા અનુસાંધાને હળવદ પ્રાંતશ્રીએ સરપંચશ્રીઓ, સોલ્ટ એકમોના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજી*

editor

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ની સેવા ને રૂબરૂ મુલાકાત લઈ બિરદાવતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા નાયબ કલેક્ટર શ્રી પરમાર સાહેબ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી અશોકભાઈ કાંજીયાનું રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના વરદ હસ્તે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન*

editor

Leave a Comment