• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કલા મહોત્સવ માં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સુલતાનપુર શાળા ની વિડજા શ્રુતિ*

ગાંધીનગર અને જિલ્લા તાલીમ ભવન આયોજિત શાળાઓમાં તાલુકાકક્ષાનોખેલ મહાકુંભ અને કલા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ મહોત્સવ અંતર્ગત અલગ અલગ સ્પર્ધા નું શાળા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ચિત્ર સ્પર્ધા માં સુલતાનપુર શાળા ની વિડજા શ્રુતિ એ વિવિધતામાં એકતા રજુ કરતુ ચિત્ર દોરી ને તાલુકા કક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું હતું શાળા પરીવારવતી અને માળીયા તાલુકા વતી અંભીનંદન પાઠવ્યા હતા

Related posts

*HELLO MORBI:મોરબીના પીપળી ગામે, જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર મોરબી માં પૂજ્ય સદગુરુ પ્રેમસ્વામી ના શુભ સંકલ્પ*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયાથી ગુંગણ જવાના રસ્તેથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment