• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજસ્થાન થી વિરમગામ કતલખાને લઈ જવાતાં 66 પશુઓને પશુ પ્રેમીઓએ બચાવી લીધા!*

અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન

 

અમદાવાદ: આવતી કાલ સોમવારથી શ્રાવણમાસ શરૂ થવાની સાથે કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સર્વે તહેવારો સાથે મળીને ઉજવતા હોય છે તેવા સમયે શ્રાવણ માસ નિમિત્તે માસ મટન ના વેપારીઓ અમુક જીલ્લામાં શ્રાવણ માસ દરમિયાન એક માસ પોતાના ધંધા રોજગાર બંધ રાખે છે પરંતુ અમુક ટેવાઈ ગયેલા લોકોના પાપે નિર્દોષ અબોલ પશુઓને કતલખાને લઈ જવાના બનાવો અવાર-નવાર બનતા હોય છે એવું જ કાંઈક તાજેતરમાં જ તારીખ 7 8 2021 ના રોજ રાજસ્થાનથી અમદાવાદ નજીકના વિરમગામ ખાતે ૬૬ જેટલા પશુઓ ભરેલ ખીચોખીચ એક અટક ને પશુ પ્રેમીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે તારીખ 7 8 2021 ના રોજ રઘુભાઈ ભરવાડ ને સચોટ માહિતી મળેલ કે અબોલ પશુ નંગ 66 ક્રૂરતા પૂર્વક ભરેલી ગાડી જેનો નંબર GJ24 X 2045  ટ્રક જેમાં પરમીટ વગર ભેંશ ના દૂધ પીતા બચ્ચા (પાડા) ભરી ને રાજેસ્થાન થી વિરમગામ કતલ સારું જવાની છે આવી સચોટ માહિતી મળતા રઘુભાઈ એ વિરમગામ ટિમ. ને જાણ કરતા વિરમગામ ટિમ રાત્રે 4.am વાગે થી વોચ મા હતી તે દરમિયાન  માહિતી વાળી સદર ગાડી નીકળતા નંબર GJ24 X 2045 અટક કરવા સારું વિરગામ ટીમે કહેલું પાડા ભરેલી ગાડી ના રોકતા વિરમગામ ટીમે  રઘુભાઈ  ભરવાડે જાણ કરતા રઘુભાઈ એ સ્ટેટ્સ કેન્ટ્રોલ મા જાણ કરેલ અને ગાડી વિરમગામ તાલુકા પોલીસ સ્ટેશન ની હદ મા પકડેલ આ કામગીરીમાં

અમદાવાદ રૂલર વિરમગામ તાલુકા પોલીસ સ્ટેશન અને પોલીસ સબ ઇસ્પેક્ટર અને તેમી ટિમ નો સારો ફરજ ના ભાગે સાહિયોગ આપતા અબોલ નિર્દોષ પશુઓ નો જીવ બચ્યો છે જે જીવ દયા પ્રેમીઓ ના (૧)રઘુભાઈ ભરવાડ લીમડી

 

(૨)વિજય  ભાઈ ભરવાડ લીમડી

 

(૩)નરેશભાઈ ભરવાડ વિરમગામ

 

૪) વિષ્નુ ભાઈ વિરમગા

જયેશ ભાઈ વિરમગામ

 

૫)વિક્રમ ભાઈ વિરમગામ

 

૬)જયદીપ ભાઇ વીરમગામ

 

૭)વિપુલ ભાઈ વિરમગામ

 

૮)જોરુભાઈ વિરમગામ

 

૯)ગૌતમ ભાઈ વિરમગામ સહિતના આ કામગીરીમાં જોડાયા હતા તેમ

 

કમલેશ ભાઈ બોરીચા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ ટિમ એ જણાવ્યું છે

Related posts

*HELLO MORBI:મોરબી: શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી શોભા યાત્રાને પરાબજાર સૂર્યોદય કોમ્પલેક્ષ મિત્ર મંડળ દ્વારા છાશ વિતરણ કરાય*

editor

*HELLO MORBI:સલાયાના શ્રીલાલજીભાઈ ભુવા ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવતા ગુજરાતના CM શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સંઘ શતાબ્દી નિમિત્તે બળદેવભાઇ રાયકા લિખિત ડીજીટલ પુસ્તિકાનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ વિમોચન*

editor

Leave a Comment