• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા* *દ્વારા 19-10-22 ના રોજ* *સ્વયંસેવકો નો આભાર તેમજ સુખડી* *વિતરણ સમાપન* *સમારોહ* 

પૂર્વ ધારાસભ્ય શ્રી દ્વારા 19-10-22ને બુધવાર ના રોજ ઉમા ટાઉનશીપ ખાતે કથા ના સ્વયંસેવકો નો આભાર ગૌમાતા ને 108 ટન સુખડી વિતરણ સમાપન સમારોહ તેમજ ભોજન સમારોહ યોજાશે ત્યાર બાદ રાજકોટ ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની જાહેર સભા માં જાવા માટે પ્રસ્થાન થશે

 

આમ ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ છે

જેમાં તમામ પ્રેસ મીડિયા ના મિત્રો ને ઉમા ટાઉનશીપ ખાતે પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવું છૂ

 

કાંતિભાઈ અમૃતિયા

પૂર્વ ધારાસભ્ય શ્રી

મો 9925744944

Related posts

*હેલ્લો મોરબી ન્યુઝ*ગીર સોમનાથ જિલ્લાના D.A.G પ્રમુખ તરીકે મહેબૂબ ખાન પઠાણ ની નિમણુંક કરવામાં આવી*

Hello Morbi

*ચંદીગઢ થી સાયકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નીકળેલા અમિત ત્યાગી આજે મોરબી આવી પહોંચ્યા હતા*

Hello Morbi

*મોરબીમાં આવતીકાલ સોમવારથી આયુર્વેદિક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે*

Hello Morbi

Leave a Comment