• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુપ્રસિદ્ધ મોગલ ધામ મંદિર કબરાઉ ખાતે મા ના ચરણોમાં શીશ ઝુકવવા પરિવાર સાથે પહોંચ્યા મોરબી ફુલછાબ ના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી*

કચ્છ (કબરાઉ) તા ૨૯ કૉરૉના કાળ ના ત્રણ વર્ષ બાદ લૉકૉ ને આ વર્ષે હરવા ફરવા નૉ મોકૉ મલીયૉ છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ના યાત્રાધામો મંદિરૉ પ્રવાસ ના સ્થળ પર દિવાળી ના તહેવાર મા હાલ દર્શનાર્થે લૉકૉ ઊમટી રહાછે ત્યારે કચ્છ ના કબરાઉ ખાતે આવેલ સુપ્રસિદ્ધ મૉગલધામ કે જ્યાં માં મોગલ બિરાજે છે તેવું સુપ્રસિદ્ધ અને પવિત્ર મંદિર ખાતે લોકો માના ચરણોમાં મસ્તક ઝુકવવા માટે પહોંચતા હોય છે ત્યારે દિવાળીના તહેવારોમાં ત્રણ ચાર દિવસ મા પાંચ લાખથી વધુ લૉકૉ મૉગલ માતાજી ના દર્શન કરવા ને સામતબાપુ ના આશીર્વાદ લેવા ઊમટી પડીયા હતા જેમાં આજરોજ મોરબીના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી પોતાના પરિવાર સાથે કબરાઉ મોગલ ધામ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ એ મા મોગલ ના ચરણોમાં મસ્ત ઝૂકાવ્યું હતું અને સામત બાપુના આશીર્વાદ લઈ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો

Related posts

*HELLO MORBI:મોરબી: હિતેશભાઈ વીરપરિયા નો આજે જન્મદિવસ*

editor

*ચકમપર-જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદીમાં બ્રિજનું કામ તાકીદે શરુ કરવાની માંગ*

Hello Morbi

*HELLO MORBI:શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ગૌરવ, સમગ્ર શિક્ષક સમાજ ગૌરવ મલ્ટીટેલેન્ટેડ પ્રતિભાના ધની શ્રી પ્રવીણભાઈ ખાચરનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment