• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઝુલતાપુલ ની દુર્ઘટના મામલે મોરબી આવી પહોંચેલ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિવિલ હોસ્પિટલ ખાતે બચાવ કામગીરી વિશે માહિતી મેળવી*

મોરબી ખાતે જુલતાપુલ ની દુર્ઘટના બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મોરબી ની મુલાકાતે આવ્યા તે દરમ્યાન રાહત કામગીરીમા જોડાયેલ લોકો પાસેથી દુર્ઘટના બાદ ની બચાવ કામગીરી ની શું પરિસ્થિતિ હતી અને બચાવકામગીરી મા શું શું મુશ્કેલીઓ હતી વિગેરે માહીતી ઓ મેળવેલ હતી જ્યારે પણ સામે ના વ્યક્તિ માહીતી આપતા હતા ત્યારે દેશના વડાપ્રધાન ખુબ ધ્યાનપુવઁક સાંભળતા હતા અને એક એક વાત ની ઉંડાણ પુવઁક નોંધ લેતા હતા મારી પાસે દેશના વડાપ્રધાન એ બનાવ પછી સીવીલ હોસપીટલ મા શું પરિસ્થિતિ હતી અને આખી રાત દરમ્યાન બચાવ કામગીરી મા શું મુશ્કેલી આવી તે અંગે માહીતી મેળવેલ.અને ખુબ ધ્યાન થી સાંભળી અને વાતની નોંધ લીધી હતી. માહીતી આપતા સમયે ગુજરાત ના ગુ્હમંત્રી હષઁભાઈ સંઘવી પણ જે લોકો ને આ કામ કરતા જોયા હોય તેની કામની માહીતી દેશના વડાપ્રધાન ને આપતા હતા.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું* *જાહેરનામુ બહાર પડાયું*

editor

*HELLO MORBI NEWS: આમરણ:મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

*HELLO MORBI NEWS:મોરબી OSEM CBSE સ્કુલ ના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટસ માં ઝળક્યા.*

editor

Leave a Comment