• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*એસ.એમ.એસ. તથા સોશિયલ મીડિયામાં આચારસંહિતાનાભંગ બાબતેની ફરિયાદો ૯૯૭૯૯૨૭૨૮૨ નંબર પર નોંધાવવી*

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી અનુસંધાને આદર્શ આચારસંહિતા જળવાઈ રહે અને ચૂંટણી નિષ્પક્ષ, સ્વતંત્ર તથા ભય મુક્ત રીતે યોજાય તે જરૂરી છે. જો કોઈ એસ.એમ.એસ. તથા સોશિયમ મિડીયામાં આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા કે દુરઉપયોગ કરતા જણાય તો, જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના મોબાઈલ નંબર ૯૯૭૯૯૨૭૨૮૨ પર સંપર્ક કરવા વિનંતી છે.

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસમાં આઝાદી કા અમૃત મહોત્સવ તથા “મેરી મિટ્ટી મેરા દેશ” થીમ પર 77 માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી*

editor

*HELLO MORBI:વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ ધાડ ના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*HELLO MORBI NEWS:*સલાયા લોહાણા મહાજન દ્વારા સંચાલિત નવરાત્રી મહોત્સવમાં સોમવારે પાણીના ગોરાનો વિશિષ્ટ રાસ, ઈંઢોળી વિના ગ્લાસ ઉપર ગોરો રાખી રમસે માના ગરબા*

editor

Leave a Comment