• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: તાલુકા પોલીસ સ્ટેશનના હત્યા ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો*

મોરબી : તા ૯ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હત્યા ના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના રતલામ જિલ્લાના જાવરા ખાતેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબી ક્રાઈમ બ્રાન્ચ., પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હતા. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા,ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે. કલમ-૩૦૨ ૩૨૩,૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબ ખૂનના ગુનાના નાસતો ફરતો આરોપી વિનોદ ધનાભાઇ ડામોર રહે. કુશલપુરા ગામ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો જાંબુઆ જીલ્લામાં તથા રતલામ જીલ્લા ખાતે હોવાની ચોક્કસ હકિકત મળતા જે હકીકત આધારે ઉપરોકત સ્ટાફના માણસો તથા પો.કોન્સ.સતિષભાઇ કાંજીયા સાથે જાબુંઆ ખાતે જઇ તપાસ કરતા આરોપી રતલામ જીલ્લાના જાવરા ખાતે હોવાની હકીકત મળતા જે હકીકત આધારે નાસતા ફરતા આરોપી વિનોદ ઉર્ફે વિનુ ધનાભાઇ ડામોરને હસ્તગત કરી આજે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી અર્થે સોંપવા તજવીજ કરેલ છે.

Related posts

*પડધરી તાલુકા પંચાયત ભવન ના બિલ્ડિંગ નું ખાતમુર્હુત બ્રીજેશભાઈ મેરજાં ના હસ્તે કરાયું*અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક પડધરી*

Hello Morbi

*HELLO MORBI: હળવદ તાલુકાના સુખપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને મીઠેરો આવકાર*

editor

*મોરબીના માનવ અઘારાની અન્ડર ૧૯ માંકડ ટ્રોફી માટે પસંદગી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની સ્ટેટ ટીમ તરફથી રમવા જશે*

Hello Morbi

Leave a Comment