• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: આનંદી સંસ્થા દ્વારા સુલતાનપુર શાળા માં વેસ્ટ માંથી બેસ્ટ પ્રોજેક્ટ યોજાયો*

શિયાળાની સોનેરી ઋતુ ની શરૂઆત હોય અને બાળકો નો ઉત્સાહ વધે અને બાળકો નું ભણતર ની સાથે ગણતર પણ ગુંજતું બને એ હેતુ થી આનંદી સંસ્થા દ્વારા તુષારસાહેબ દ્વારા એક પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું “વેસ્ટ માંથી બેસ્ટ” આ પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ બાળકો માં રહેલી સર્જનાત્મક શક્તિ ને બહાર કાઢવાનો હતો આ પ્રોજેક્ટ માં વિદ્યાર્થીનીઓ એ મોટા પ્રમાણ માં ભાગ લીધો હતો અને નકામી વસ્તુ જેને ફેંકવાને બદલે તેનો ફરી થી ઉપયોગ કરી શાળા માં જ ડેકોરેશન માટે ઉપયોગી બને એવી સુંદર વસ્તુઓ બનાવી હતી અને કંઈક નવીન બનાવી ને ગૌરવ ભર્યું વાતાવરણનું સર્જન કર્યું હતું

બાળાઓ એ દેખાડી દીધું હતું કે ભણતર સાથે કંઈક નવીનતા અને ક્લાત્મક બાબત માં પણ સુલતાનપુર શાળા ની બાળાઓ આગળ છે

Related posts

*HELLO MORBI:પાળીયાદ માં કિશાન મિત્ર મેળાનું ભવ્ય આયોજન કરાયું*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા 42 દીકરીઓના ભાતીગળ પરંપરા સાથેભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન યોજાશે*

editor

*HELLO MORBI:ભાજપ કાર્યકર ભગવાનભાઈ બંધુની શુભેચ્છા મુલાકાત લેતા બનાસકાંઠા જિલ્લા ભાજપના લાગણીશીલ પ્રમુખ કીર્તીસિંહજી વાઘેલા*

editor

Leave a Comment