• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સિવિલ હોસ્પિટલમાં ક્યાંય શૌચાલય નથી તેમજ ગાંધી ચોક નું શોચાલય ખંઢેર હાલતમાં તે બંને પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રીને પત્રપાઠવી રજૂઆત કરતા સામાજિક આગેવાનો*

મોરબી તા ૨૬ મોરબીના સામાજિક આગેવાનો મુસાભાઈ બ્લોચ, અશોકભાઈ ખરચરીયા, રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, મુકુંદભાઈ જોશી, તેમજ મુછડીયા વાલજીભાઈ ધનજીભાઈ સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી ને રજૂઆત કરી હતી કે મોરબીમાં હાલ આવડી મોટી સિવિલ હોસ્પિટલમાં ક્યાંય શૌચાલયની સુવિધાઓ નથી તેમજ ગાંધી ચોકમાં પણ છેલ્લા બે વર્ષ થયા શૌચાલય બંધ છે તો તાત્કાલિકના ધોરણે યોગ્ય પગલાં લઈ અને આ શરૂ થાય તેવી ઉગ્ર માંગ કરી હતી
તેમજ નેરુગેટ ચોકમાં લેડીઝ સૌચાલય તાજેતરમાં નવું બનાવવામાં આવ્યું હતું. પરંતુ ત્યાંની પાણીની મોટર થોડો સમય અગાઉ ચોરાઈ ગઈ હતી તો તેમની તપાસ થવી જોઈએ અને ત્યાંના નળ તેમજ લાઇટો ની પણ મરામતની જરૂર હોવાથી તેમની પણ મરામત કરાવી અને આ સુવિધા ફરીથી શરૂ થાય તે માટે સામાજિક આગેવાનોએ રજૂઆત કરી હતી

 

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: વીસ માર્ચે દરિયાલાલ પ્રભુની પ્રાગટ્ય જન્મ જયંતી નિમિત્તે યજ્ઞ, સમૂહ ભોજન સહિતના કાર્યક્રમ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લખધીરપુર થી નીચી માંડલ સીસી રોડની કામગીરીનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય દેથરિયા*

editor

*જુનાગઢ જિલ્લા ના જાણીતા યુવા મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહ નો આવતી કાલે જન્મ દિવસ : ઠેર ઠેર થી અભિનંદન ની વર્ષા*

Hello Morbi

Leave a Comment