• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા વિભાગ ડીસા દ્રારા કરાયું સ્વેટર વિતરણ*

ઈન્ટરનેશનલ લોહાણા મહિલા વિભાગ ડીસા દ્રારા કરાયું સ્વેટર વિતરણ
ઈન્ટરનેશનલ લોહાણા મહિલા વિભાગ ડીસા દ્રારા અનેકવિધ સેવાઓ થાય છે.તાજેતરની તીવ્ર ઠંડીને અનુલક્ષીને જરૂરિયાતમંદ 400 જેટલાં બાળકોને સ્વેટર,સ્કાપ,મોજાં આપવાની પ્રેરણાદાયી કામગીરી સંસ્થા દ્રારા શરૂ કરવામાં આવી છે જેમાં અનેક સેવાભાવીઓનો સહકાર મળેલ છે.
નાના કાપરા રામનગરની પ્રાથમિક શાળાનાં ધોરણ 1 થી 5 નાં અંદાજે 85 જેટલાં તેમજ અન્ય 15 જેટલાં એમ કુલ 100 બાળકોને સ્વેટર,સ્કાપ,મોજાંનું વિતરણ કરાતાં બાળકોમાં અનહદ રાજીપો જોવા મળ્યો હતો.આ દિવ્ય અવસરે ઈન્ટરનેશનલ લોહાણા મહિલા વિભાગ ડીસાનાં પ્રમુખ પૂજાબેન કે.ઠકકર તેમજ અગ્રણીઓ સર્વ બીનાબેન એ.ઠકકર,ચારૂબેન બી.ઠકકર,નીરૂબેન વી.પૂજારા,આનંદભાઈ પી.ઠકકર,ભગવાનભાઈ બંધુ,પિયુષભાઈ ઠકકર,કલ્પેશભાઈ જે.ઠકકર સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી વિતરણ કર્યું હતું.શાળાના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ પ્રજાપતિ તેમજ શિક્ષિકાઓ ધર્મિષ્ઠાબેન,શોભનાબેન ચૌધરી વિગેરેએ વ્યવસ્થિત આયોજન ગોઠવી સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*HELLO MORBI: પડધરી કોટક પરિવારના સુપુત્ર આદિત્ય ધોરણ 10ના પરિણામમા અવલનંબર આવ્યો*

editor

*મોરબીમાં સ્વીફ્ટ કાર વેચ્યા બાદ છેતરપિંડી બી ડવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના રામધન આશ્રમે અન્નકુટ દર્શન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા*

editor

Leave a Comment