• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા કાઠી દરબાર સમાજના હોદ્દેદારોને સન્માનિત કરાયા*

બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા, ૨૨ , જેટલી સામાજીક ધાર્મિક સંસ્થા સંગઠનો સાથે જોડાયેલ સામાજિક ધાર્મિક પ્રવૃતીઓ કરી રહેલ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌ રક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા બોટાદ શહેર જીલ્લા મા કાઠી દરબાર સમાજના વિવિધ ક્ષેત્રે હોદેદારો ને સામતભાઈ જેબલીયા દ્વારા દરેક ને સાફા બાંધી શકિત રૂપેણ તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી સન્માન કરેલ તેમા, ૧,બાર એશોસીયન પ્રમુખ ધર્મેશભાઈ ધાધલ તથા બોટાદ જિલ્લા પ્રમુખ સહકાર ભારતી ભુપતભાઈ ધાધલ વાવડી તથા સંગઠન પ્રમુખ સહકાર ભારતી બોટાદ જિલ્લા વિજયભાઈ ધાધલ ત઼થા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પ્રતાપભાઈ ધાધલ તથા જી,આર,ડી કમાન્ડર બોટાદ જિલ્લા હરેશભાઈ ધાધલ તથા ભારતીય મજદૂર સંઘ પ્રમુખ બોટાદ ઉદયભાઈ ખાચર તથા ચેરમેન એ,પી,એમ,સી, બરવાળા ભાવિકભાઈ ખાચર તથા નગરપાલિકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી ના પ્રમુખ હરેશભાઈ ભોજક તથા ઉપપ્રમુખ મજદૂર સંઘ બોટાદ જિલ્લા રાજુભાઈ ડેરૈયા તથા નગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ બોટાદ જિલ્લા પ્રમુખ રાજકુભાઈ ગોવાળીયા તથા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ બોટાદ જિલ્લા ભરતભાઈ ખાચર તથા તાલુકા પ્રમુખ સહકાર ભારતી બોટાદ કનુભાઈ ખાચર વિગેરે નુ વિશેષ સન્માન કરેલ અને આવતા દિવસોમાં કાઠી દરબાર સમાજના કોઈ પણ ઉચ હોદા ધારણ કરશે તેનુ પણ સન્માન કરવામાં આવશે તેમ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી ડી.સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવાડેલા રોડ ખાતે નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

*હવે મોરબી સિવિલ ચોક્કસ સુધરશે! અધિક્ષક તરીકે ડો.દુધરેજીયાની જગ્યાએ ડો.રાવલ મુકાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આઇસગેટ પોર્ટલ માં ફ્રોડનો પર્દાફાસ કરતા પોલિસતંત્ર નો આભાર વ્યક્ત કરતા મોરબી સિરામિક એસોસિએશન*

editor

Leave a Comment