• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળા માં પ્રાંત અધિકારી ની રાત્રી મિટિંગ યોજાઈ*

જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળા માં પ્રાંત અધિકારી ની રાત્રી મિટિંગ યોજાઈ.

આજ રોજ ગુજરાત સરકારશ્રી ની યોજના અન્વયે નેસડા ગામે ધ્રોલ પ્રાંત અધિકારી શ્રી સાકરીયા સાહેબ ના અધ્યક્ષ સાથે મિટિંગ યોજવામાં આવી હતી.જેમાં ઇ.મામલતદાર શ્રી ડી.સી.ગોહિલ,tdo માધુરી મેડમ,દવે સાહેબ,ભટ્ટ સાહેબ,રેવન્યુ તલાટી,સર્કલ ઓફિસર,pgvcl,આર.એન.બી.તાલુકા પંચાયત સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.જેમાં શાળા ના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા શબ્દિક સ્વાગત કર્યું હતું.અને કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું.જેમાં દવે સાહેબે મતદાર યાદી અંગે વાત કરી,શ્રી ભટ્ટ સાહેબે સમાજ સુરક્ષા અન્વયે વિવિધ યોજના ની માહિતી આપી હતી.અને ગામલોકોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.જેમાં મુખ્યત્વે કેનાલ,વીજળી,રોડ જેવા પ્રશ્નો રજુ કર્યા હતા. જેના જવાબમાં પ્રાંત સાહેબે લગત વિભાગ સાથે ચર્ચા કરી અને જરૂરી સંકલન માં લઇ નિકાલ માટે ની ખાત્રી આપી હતી.tdo મેડમે જરૂરી સૂચનો કર્યા હતા.તમામ વ્યવસ્થા ગામના તલાટી મંત્રી શ્રી લીંબાસિયાભાઈ તથા સરપંચ રાજુભાઇ મકવાણાએ કરી હતી.અંતમાં શાળા ના આચાર્યશ્રી એ આભાર વિધિ કરી હતી………………….
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા………

Related posts

*મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા શ્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહને માનનીય રાજ્યપાલશ્રીએ કરેલા સંબોધનમાં સરકારના જનહિતલક્ષી વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી સાથે આ સરકારની જનહિતલક્ષી કામગીરીની સરાહના કરી તે અંગેનો આભાર પ્રસ્તાવ આજે વિધાનસભા ગૃહમાં રજુ કર્યો હતો*.

Hello Morbi

*HELLO MORBI: મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી ડી કાંજિયા સાહેબના પુત્ર ક્રિષ્ના ના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરાય*

editor

*પંજાબના પરિણામને લઇને કોંગ્રેસ કાર્યકરો ગેલમાં જોડીયા ની બાલંભા તાલુકા પંચાયત ની બેઠક પર કોંગ્રેસને પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા મતદારોના કોલ*

Hello Morbi

Leave a Comment